"Yoga is the journey of the self, through the self, to the self."
YOGA FOR SELF • YOGA FOR SOCIETY • YOGA FOR NATION
On the occasion of International Yoga Day, All India Association of Community Health Officers extends warm wishes to all Community Health Officers, healthcare professionals, and citizens of India.
Healthy CHOs, Healthy Communities, Healthy India
Promoting Physical Health Promoting Mental Well-being Strengthening Communities Building a Healthier Nation
Let us embrace yoga in our daily lives and work together for a healthier, happier, and stronger India.
– All India Association of Community Health Officers (AIACHO)
@rashtrapatibhvn@PMOIndia@JPNadda@MoHFW_INDIA@mpprataprao@moayush
ભાવનગર જિલ્લામાં #વિશ્વમાસિકસ્વાસ્થ્યદિવસ ની ઉજવણી કરવામા��� આવી.જેમાં માસિક દરમિયાનની સ્વચ્છતા, એનિમિયા, લોહતત્વ યુક્ત ખોરાક, સેનેટરી પેડ વાપરવાની રીત અને એનો યોગ્ય નિકાલ વિશે સમજ આપવામાં આવી તથા IFA ની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું અને તેના ફાયદા વિશે પણ સમજાવવામાં આવ્યું.
પાલીતાણા તા��ુકાના વિવિધ સેન્ટરમાં RKSK પ્રોગ્રામ.World menstrual hygiene ની ઉજવણી કરવામાં આવેલ જેમાં માસિક દરમિયાનનીસ્વચ્છતા,એનિમિયા,લોહતત્વ યુક્ત ખોરાક, સેનેટરીપેડ વાપરવાની રીત અને એનો યોગ્ય નિકાલ વિશે સમજ તેમજ Tab.IFA વિતરણ કરવામાં આવ્યું જેમાં CHO,FHW,MPHW,ASHA,A.F,હાજર રહેલ
આજ રોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સમક્ષ ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી..અને MD NHM GUJRAT મેડમ શ્રી દ્વારા પણ તમામ રજુઆત ધ્યાને લેવામાં આવી..
#communityhealthofficer#ayushmanarogyamandir
આજે ભાવનગર જિલ્લામાં તમામ AAM ખાતે #WorldHypertensionDay ની ઉજવણી કરવા માં આવી.
૩૦ વર્ષથી ઉપરના લાભા��્થી ને બોલાવી ને સ્ક્રીનીંગ તપાસ કરવામાં આવી અને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક કાળજી લેવા માહિતગાર કરવામાં આવ્યા.
@MoHFW_INDIA
@MoHFW_GUJARAT
@GujHFWDept
@NHMGujarat
Hon'ble IAS Vishal Chauhan sir, Health Minister of India ne ye letter aapko forward kia tha, Sir, ab tak koi response nahi mila, Bharat ke alag alag rajya mein alag alag salary hai, ek karne ki Krupa karein. Salary+Incentive payment murge karne ki krupa karein. @vishalchauhan_1