રાજ્ય સરકારના કર્મચારીઓને ક્યારે મળશે મોંઘવારી ભથ્થુ..? કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા આપવાની જાહેરાત થયા પછી કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગુજરાત સરકારના કર્મચારીઓ..
આજની કેબિનેટ પછી #ફિક્સ_પગાર મુદ્દે કોઈ રાહત મળી શકશે ખરી?
સરકારી સૂત્રો કહી રહ્યા છે કે તમામ રજૂઆતો આજે @Bhupendrapbjp
સમક્ષ મૂકવામાં આવશે અને કોઈ એવો નિર્ણય લેવાશે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય શકે છે.
#ફિક્સ_પે_દૂર_કરો@Zee24Kalak
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત **કર્મચારી મંડળના આગેવાનોએ** #RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી. #FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિ હવે ખતમ થવી જોઈએ.
#Remove_FixPay
@deepakrajani123 બે પાંચ હજાર વધારી સરકાર જાણે ઉપકાર કર્યો હોય એવું બતાવશે.
અને જો કરવું જ હોય તો ફિક્સ પે જ રિમુવ કરો ક્યાં તો ઓછા માં ઓછા ૨ વર્ષ રાખો
ગાંધીનગરમાં ફિક્સ પે કર્મચારીઓએ મટકી ફોડ કાર્યક્રમ યોજી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ
બધાને મોંઘવારી ભથ્થું મળે છે,
તો ફિક્સ પગારના કર્મચારીઓ ને કેમ નહીં ?
વિકસીત રાજ્ય માં કર્મચારી ના શોષણની નીતિ કેટલી યોગ્ય ?
#FixPay#DearnessAllowance#janmastami2023#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay