@akshaykumar sir ham gujarat police ko 1800 gred milta he jo dusre department se bahut hi kam he to aap hamari our se gujarat sarkar ko 2800 gred pe ki mang
kijiye. India me sabhi rajy ke police se gujarat police ki pagar sabse kam he. Please help gujarat police..Jay hind.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ તથા ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj જી ને પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે માં વધારો કરીને તેઓનો જુસ્સો વધારી એ જેથી તેઓ વધુ અસરકારક સેવા બજાવી શકે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે. 🙏 #2800GradePay_Mphw_Fhw#2800gujaratpolice
*નમસ્કાર મિત્રો*
ગુજરાતના દરેક પોલીસતેમજ પરિવારમિત્રોને જણાવવાનું કે ૧૯/૦૭/૨૦૨૦ના રોજ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે *આમારો અધિકાર ટ્વિટર*અભિયાન *મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી તેમજ તમામ મીડિયાને ટેગ કરશે અને જો આ *માંગણી૩૧/૦૭/૨૦૨૦સુધીમાં સરકાર દ્વારા નહિ
હરહંમેશ જનતા પડખે ઉભી રહેતી પોલીસનું સરકાર ક્યારે વિચારશે?
પોલીસનો ગ્રેડ પે 2800 ક્યારે કરશે?
ટ્વિટર ટ્રેન્ડ ના કરીએ ત્યાં સુધી સામાન્ય કર્મચારીઓ ની પીડા ધ્યાને નહીં લેવી એવો રૂપાણી સાહેબ આપે કોઈ સંકલ્પ કર્યો છે ?
#justiceforpolice@vijayrupanibjp@CMOGuj