#2800GradePay_Mphw_Fhw
As a health employee I just want to say to respected cm sir and dy. CM sir we have bear many years with 1900 grade pay now pls see the position of health employees ..now they are waiting for their right #2800GradePay_Mphw_Fhw@CMOGuj@Nitinbhai_Patel
#2800gujaratpolice@vijayrupanibjp The police.
He works day and night with a smiling face. He has never asked for any rights. The government should now look at the police, He goes out to work without worrying about his family. He works day and night, whether it is winter, summer
મહામારીના સમયમાં આપણે જેને કોરના વોરિયર(યોદ્ધા), હીરો ની ઉપમા આપતા હતા, જે પોતાના જીવના જોખમે બીજાની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર હોઈ છે.
એ જ યોદ્ધાઓ અત્યારે પોતાના અધિકારની માંગણી કરે છે તો કેમ કોઈ આગળ નથી આવતું.
શું સંવેદનશીલતા મરી પડી છે?
#2800GujaratPolice#2800gujaratpolice
માનનીય મુખ્ય મંત્રી ગુજરાત શ્રી @vijayrupanibjp સર તથા માનનીય ગૃહ મંત્રી શ્રી @PradipsinhGuj તથા શ્રી @dgpgujarat ને હું પોલીસ પરિવાર ની વિનંતી આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું પોલીસની પગારની વિસંગતતા દૂર કરી તેમને ૨૮૦૦ ગ્રેડ પે કરી આપવા માટે નમ્ર વિનંતી🙏🙏🙏
#2800gujaratpolice
હું એકલો ટ્વીટ નહિ કરું તો સુ ફરક પડશે એવું વિચારવાળા માટે ખાસ વિનંતી કે..
આજે નહિ કરી શકો તો ક્યારેય નહીં કરી શકીએ
માટે તમામને વિનંતી છે કે
અત્યારે જે ટ્વીટ નમૂના whatsapp ગ્રુપ માં આવે છે તેને વધુમાં વધુ ફોરવર્ડ કરો ટ્વીટરમાં whatsapp માં ટેલિગ્રામ માં
મહામારીના સમયમાં આપણે જેને કોરના વોરિયર(યોદ્ધા), હીરો ની ઉપમા આપતા હતા, જે પોતાના જીવના જોખમે બીજાની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર હોઈ છે.
એ જ યોદ્ધાઓ અત્યારે પોતાના અધિકારની માંગણી કરે છે તો કેમ કોઈ આગળ નથી આવતું.
શું સંવેદનશીલતા મરી પડી છે?
#2800GujaratPolice#Justice4SRPF
SRP- પોલીસનો જ એક ભાગ છે, ડયુટી પણ એક સાથે જ કરે છે, SRPની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRPની બદલી બંધ થાય તો જવાનો પરિવાર સાથે રહી શકે, દેશની સુરક્ષા સાથે બાળકોના ઘડતર માં પણ ધ્યાન આપી શકે.
#Justice4SRPF