@DdoNavsari 2 તરફી વલણ રાખી શું સાબિત કરવા માંગો છો ? તમારા કારણે જ રોકાયા છે બધા જાણે છે , મોઢું સંતાડવા સિવાય કોઈ રસ્તો નથી તમારી પાસે ! @CollectorNav
@TheOfficialSBI#sanitizerthings there is no sanitizer at 2 of your atm's , which is too risky for our people in this pandemic , kindly look after it and do the need full , this atm come under SBI Bansda Branch (000526)
As per WHO, 85% corona cases are asymptomatic. However as ordered by Navsari Collector Madam, any suspected asymptomatic person in spite of travel history must not be tested. The THO of Vansda has been scrutinizing this matter of fact by claiming that no sample is being 1/5
madam and those officers who are following it might create massive trouble for the underprivileged Adivasi community. We, the people of Vansda hereby urge the administration to thoroughly look into the matter and take necessary actions in this need of hour. 4/5
નવસારીના આરોગ્યતંત્રની લાલીયાવાડી.
નવસારીમાં કોરોના ના કેસ વધતા જ એવા મૌખિક ઓર્ડર કરવામાં આવ્યા કે જે શંકાસ્પદ વ્યક્તિ છે એનું કોરોના માટે સેમ્પલ લેવું નહિ અને જે ખબર જ છે કે કોરોના નહિ આવે એનું સેમ્પલ લેવું એટલે સેમ્પલ પણ વધારે દેખાશે અને નેગેટિવ આવશે બધા. તંત્રની આવી નીતિના 1/3
કારણે આદિવાસીઓના આરોગ્ય સાથે ચેડા થવાનો પૂરો સંભવ છે કેમ કે શંકાસ્પદ વ્યક્તિની તાપસ થતી નથી એટલે જો કોઈ વ્યક્તિને કોરોના હશે તો એ હજારો લોકોને ચેપ લગાવી દેશે અને ઝુંડ મા કોરોના પોઝીટીવ કેસો નીકળશે.. આ કોની મહેરબાનીથી આવું કરવામાં આવી રહ્યું છે એ કહેવાની જરૂર નથી.. @CMOGuj 2/3
વાંસદા તાલુકા મા ઘણા મહિનાઓથી "વૃદ્ધ પેંશન"ના લાભાર્થીઓને પેંશન મળ્યું નથી.નવા ભરાયેલા ફોર્મ 6-6 મહિના થવા છતાં એમ જ પડી રહયા છે અને જુનાનો કોઈજ અતો પતો જ નથી.તાત્કાલિક ધોરણે ગરીબ, અભણ આદિવાસીઓને મળવા પાત્ર વૃદ્ધ પેંશન ચાલુ કરવામાં આવે....@CollectorNav@prantvansda1@CMOGuj