@Hasmukhpatelips સર, સિંચાઇ વિભાગની જગ્યાઓ ST કેટેગરી માટે અનામતના ધારા ધોરણો મુજબ ફાળવી નથી. જો ST માટે ૧૫% અનામત હોય, 250 માંથી 37 જેટલી જગ્યા ST માટે હોવી જોઈએ.
આના માટે આપનો અભિપ્રાય આપવા વિનંતી સર.

આના માટે આપનો અભિપ્રાય આપવા વિનંતી🙏🏼🙏🏼

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
જા.ક્ર.(૭૧/૨૦૨૦-૨૧)ગુજરાત ઇજનેરી સેવા(સિવિલ) વર્ગ-૧ અને વર્ગ-૨ ની પરીક્ષા ૨૫-૭-૨૧ના રોજ યોજાનાર હતી જે બદલી ને ૨૮-૭-૨૧ કરવામાં આવી.એજ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૬૧/૨૦૧૮૧૯ ની CPT યોજાયેલ છે.વિનંતી આપશ્રી કે કંઇક મુંજવણ દુર કરી આપશો.@GPSC_OFFICIAL@dineshdasa1