દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે સ્વ. હિરેન પટેલ હત્યા કેસ સંદર્ભે તપાસ કરી રહેલ JCP ક્રાઇમ અમીત વિશ્વકર્મા , ATS DIG હિમાંશુ શુક્લ અને જિલ્લાના IG અને SP ની હાજરીમાં કેસની વિગતો મેળવી ને આરોપીઓ ઝડપથી પકડાય તેના માટે સૂચના આપી.
If IMA means Indian Medical Association then it must have all branches of medicine i.e. Ayurved, homeopathy, Unani, And Sova Rigpa. If they cannot accept all others then simply change name to IAA ...Indian Allopaths Association as They represent only 50% of total health care prof
The person who had done everything for the well fair of the society n still his soul had not received peace. What I personally feel is Delay of justice is injustice!!@PRupala @narendramodi @ShaifaliBarwal @AmitShah@GujaratPolice@CRPaatil@Via
બી.જે.પી પાર્ટી એક એવી પાર્ટી છે કે તમામ લોકો વિશ્વાસ રાખી શકે છે પરંતુ નજીક ના દિવસો માં પાર્ટી ના વફાદાર નીડર પ્રમાણિક નેતાઓ ને રાજકીય અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે પરંતુ પાર્ટી ન્યાય અપાવવામાં નિષ્ફળ રહે છે તો અમે તમારી પાસે ન્યાય ની આશા રાખીએ.@AmitShah@narendramodi
जोड़ तोड़ की राजनीति में भी सदैव पक्ष @BJP4India को वफादार रहने वाले निडर निर्भीक और बहादुर नेता हीरेन पटेल(दाहोद, @BJP4Gujarat) और हम सब क्या न्याय की उम्मीद तक छोड़ दे? मेरा आपसे अनुरोध है कि जल्द से जल्द उनको न्याय मिले @AmitShah@AmitShahOffice#justiceforhirenpatel