@Rushikeshmla સાચી વાત છે સોશિયલ મીડિયા ઉપર જરૂર ડબલ એન્જિન થયું છે.બાકી અરવલ્લી જિલામાં આરોગ્ય માં એક પણ એન્જિન કામ નથી લાગ્યું.અરવલ્લી જિલ્લા માં CHOની કરાર ની ભરતી છેલ્લા દોઢ વર્ષ થી થઈ નથી. શું ધ્યાન આપ્યું આપે કે આપની સરકારે કે આપના અધિકારીઓ એ? આ વખતે ચોક્કસ ફેલ થઈ એન્જિન. @Rushikeshmla
@Rushikeshmla @narendramodi@AmitShah@JPNadda@Bhupendrapbjp@CRPaatil@CMOGuj@BJP4India@BJP4Gujarat અરવલ્લી આરોગ્ય ખાતુ નેશનલ હેલ્થ મિશન ના એમ.ડી.ના પરિપત્ર નું પાલન નથી કરતું. અધિકારીઓ રજા ઉપર જ રહે છે. હવે રજાઓ સાચી કે ખોટી એ ખબર નહિ.CHO ની ભરતી સરકારે પણ પૂર્ણ કરવાનું કહ્યું પણ આ અરવલ્લી આરોગ્ય ખાતુ ક્યા કોઈનું સાંભળે. આવા અધિકારીઓને સબક સિખવાવી જરૂર છે
@mansukhmandviya સાહેબ .!અરવલ્લી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીઓ શું કરી રહ્યા છે? એક કરાર આધારિત CHO ની ભરતી દોઢ વર્ષથી કરી રહ્યા છે હજુ પૂર્ણ નથી થઈ. મિશન ડાયરેક્ટર ના હુકમ નું પણ પાલન નથી કરતા. આવામાં તો કઈક પગલા ભરો....!હવે તો હદ થઈ ! @CollectorArvali @DdoArvalli@NHMGujarat
@YAJadeja@jitu_vaghani@Arvalli મા @DdoArvalli ચાર્જ માં, @ArvalliCdho ચાર્જ માં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@devanshijoshi71@Arvalli મા @DdoArvalli ચાર્જ માં, @ArvalliCdho ચાર્જ માં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@CMOGuj@Arvalli મા @DdoArvalli ચાર્જ માં, @ArvalliCdho ચાર્જ માં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@NHMGujarat@CMOGuj @Rushikeshmla @mansukhmandviya@pkumarias @RemyaMohanIAS @PIBAhmedabad@InfoGujarat@DDNewsGujarati ક્યાની વિકાસ યાત્રા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાર આધારિત CHO ની ભરતી છેલ્લા દોઢ વર્ષથી pending છે. સરકાર દ્વારા ગાઇડ લાઈન આપવામાં આવી પણ તેનું પાલન કચેરીઓ કરે છે કે નહિ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અરવલ્લી આરોગ્ય માં ૫૩ જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત ભરતી માં દોઢ વર્ષ લાગે?
@CollectorArvali @CEOGujarat@ECISVEEP ક્યાની વિકાસ યાત્રા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાર આધારિત CHO ની ભરતી છેલ્લા દોઢ વર્ષથી pending છે. સરકાર દ્વારા ગાઇડ લાઈન આપવામાં આવી પણ તેનું પાલન કચેરીઓ કરે છે કે નહિ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અરવલ્લી આરોગ્ય માં ૫૩ જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત ભરતી માં દોઢ વર્ષ લાગે?
@CRPaatil@narendramodi બસ જાહેર જનતાની જ ચિંતા નથી કરતા...@Arvalli મા એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@Arvalli મા @DdoArvalli ચાર્જ માં, @ArvalliCdho ચાર્જ માં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@pkumarias@Arvalli મા @DdoArvalli ચાર્માં, @ArvalliCdho ચાર્જમાં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર?આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.
@CMOGuj@Arvalli મા @DdoArvalli ચાર્જ માં, @ArvalliCdho ચાર્જ માં.એક કરાર આધારિત CHOની ભરતી છેલ્લા ૧.૫ વર્ષ થી pending છે.ક્યારે જાગશે અરવલ્લી જિલ્લાનું વિકાસ તંત્ર? આરોગ્ય તંત્ર?NHMના મિશન ડાયરેક્ટર એટલે કે @RemyaMohanIAS નો લેખિત આદેશ નું પણ આરોગ્ય શાખા અરવલ્લી ઘોળીને પી જાય છે.