#Cancelbinsachivalayexam
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિ સામે કડકમાં કડક પગલાં લેવા નમ્ર વિનંતી છે, હવે પછી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓનલાઈન લેવાવવી જોઈએ જેથી કરીને ફરીથી ગેરરીતિ ના થાય અને અમારા જેવા લાખો વિધાર્થીઓને થતો અન્યાય દૂર થાય, હવે હદ થઈ છે,આ બધું બંધ કરો, આભાર
#cancelbinsachivalayexam
બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલ ગેરરીતી ના વિરોધ મા તારીખ 21/11/2019 ના રોજ ગાંધીનગર કલેક્ટર ને આવેદનપત્ર આપવાનું હોવાથી દરેક વિદ્યાર્થી એ સવારે ૧૧ કલાકે સેક્ટર 17 ની લાઇબ્રેરી ખાતે ભેગા થવું
આયોજક :- GPSC Online ની ટીમ 🖋️🖋️
#cancelbinsachivalayexam
બિન સચિવાલય ની પરીક્ષામાં થયેલ ગેરરીતી ના વિરોધ મા તારીખ 21/11/2019 ના રોજ ગાંધીનગર કલેક્ટર ને આવેદનપત્ર આપવાનું હોવાથી દરેક વિદ્યાર્થી એ સવારે ૧૧ કલાકે સેક્ટર 17 ની લાઇબ્રેરી ખાતે ભેગા થવું
આયોજક :- GPSC Online ની ટીમ 🖋️