गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
ખેડૂતો સાથેની કામગીરી માટે fieldમાં જવું પડે છે અને સાથે online reporting પણ કરવી પડે છે. બંને કામગીરી માટે યોગ્ય સાધન-સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat@GujaratFirst@sandeshnews
ઓનલાઈન પ્રક્રિયા અને field visit બંને કામગીરી સાથે ચાલે છે. સણોસરા સેજામાં સરકારી કામ માટે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@divyabhaskar
ચોટીલા તાલુકામાં ફરજ દરમિયાન એકથી વધુ ગામોમાં ખેડૂતોની કામગીરી માટે જવાનું રહે છે. સતત field duty માટે યોગ્ય મુસાફરી સહાય અંગે વિચારણા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
i-Khedut સહિતની ઓનલાઈન કામગીરી માટે ટેકનિકલ સાધનો જરૂરી છે. સણોસરા સેજામાં કામગીરી દરમિયાન યોગ્ય computer અને internet supportની જરૂરિયાત રહે છે.
#GramsevakNyayLadat@divyabhaskar@VTVGujarati