એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
ખેતી મદદનીશ ભરતી (જાહેરાત ક્રમાંક: ૨૩૩): જુલાઈ ૨૦૨૪થી પ્રક્રિયા ચાલુ, ૧૧ મે ૨૦૨૫એ પરીક્ષા, ઑક્ટોબર ૨૦૨૫માં DV પૂર્ણ — છતાં એપ્રિલ ૨૦૨૬ સુધી ઓર્ડર નથી.ન નવી નોકરી કરી શકીએ, ન કોઈ સ્પષ્ટ સમયમર્યાદા. ઈમેલ/ફોનનો પણ જવાબ નથી.@jitu_vaghani@GujAgri@DirectorateofA1
@Bhupendrapbjp@narendramodi Sir તો જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ના નિમણૂક પત્ર પણ આપી દયો એવી નમ્ર અપીલ છે પરીવાર શંકા કરે છે સાહેબ નોકરી આવી તો છે તેમ. સાહેબ નિમણૂક પત્ર ઝડપી મલે તેવું આયોજન કરવા વિનંતી.
સાહેબ ખેતી વિભાગની જા. ક્ર. ૨૩૩ ના ૪૩૬ જેટલા ખેતી મદદનીશના નિમણૂંક પત્રો બે વર્ષ થી આપવામાં વિલંબ થઈ રહ્યો છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે આપ અધિકારી શ્રી અમને જલ્દી નિમણૂંક પત્રો આપી અમારા ભવિષ્ય ને ઉજ્જ્વળ કરો તેવી આશા....@jitu_vaghani@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
મહેનત પર પાણી ફરી વળશે કે સફળતા મળશે? ખેતી મદદનીશ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આશા હવે નિરાશામાં ફેરવાઈ રહી છે. કૃપા કરીને આ અનિશ્ચિતતાનો અંત લાવો. #GSSSB#KhetiMadadnish
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી.
@YAJadeja@rohitkumarmali@deepakrajani123@hdraval93
નિર્ણાયક સરકારના માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી @Bhupendrapbjp તથા પંચાયત મંત્રી શ્રી @brijeshmeja1 અને કૃષિમંત્રી શ્રી @RaghavjiPatel દ્રારા લેવાયેલા ખેડૂતલક્ષી નિર્ણયને કૃષિ-બાગાયત સ્નાતકૉ આવકારીએ છીએ અને સરકાર નો આભાર માનીએ છીએ🙏
#આભાર_સરકાર

#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર