"છેલ્લા 25 વર્ષથી ગુજરાતના યુવાઓને ફિક્સ-પેના નામે શોષણ નીતિને હવે તાત્કાલિક નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી સુધી યુવાનોને ન્યાયથી વંચિત રાખશો? હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે — હવે ફિક્સ-પે દૂર કરો!"
#Remove_Fixpay_in_gujarat
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ભાઈ...
આપે હજુ સુધી ફિક્સ પે બાબતે મૌન તોડ્યું નથી !!
તમારી સરકારમાં તમારું જ ના ચાલતું હોય તો ફિક્સ પે મામલે રાજીનામુ આપી દો ! લોકોના હીરો બની જશો ! - @isudan_gadhvi#Remove_Fixpay_in_gujarat
ડીસા તાલુકો બની રહ્યો છે પાણીદાર
આપણા ડીસાના ખેડૂત મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારી બોરવેલ રિચાર્જ કરી રહ્યા છે જેને કારણે પાણીના સ્તર વધી રહ્યા છે અને ખેતીમાં સરળતા થઈ રહી છે.
#Deesa#banaskantha#Gujarat#mla#bjp#Water
ગાંધીનગરમાં ફિક્સ પે કર્મચારીઓએ મટકી ફોડ કાર્યક્રમ યોજી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ
બધાને મોંઘવારી ભથ્થું મળે છે,
તો ફિક્સ પગારના કર્મચારીઓ ને કેમ નહીં ?
વિકસીત રાજ્ય માં કર્મચારી ના શોષણની નીતિ કેટલી યોગ્ય ?
#FixPay#DearnessAllowance#janmastami2023#Remove_Fix_Pay_Gujarat