@Hasmukhpatelips પરીક્ષા કેન્દ્ર ઘરથી વધુમાં વધુ 100km ની રેન્જ માં રાખો. ગરમી માં બહુ હેરાન થઈ જવાય છે પરીક્ષા આપવાને લાયક પણ નથી રહેતા. થોડી મહેરબાની કરો સાહેબ.
@Hasmukhpatelips આપશ્રીને વિનંતી છે કે પરીક્ષા નું સેન્ટર ઘરથી 100km ની રેન્જ માં આપવામાં આવે તો સારું. 2%ગુનેગારોને લીધે 98%નિર્દોષ પરીક્ષાર્થીઓ ને 200km દૂર જવામાં ઘણી તકલીફ પડે છે. ક્યારેક પરીક્ષાર્થી ની નજરે વિચારી જુઓ. આભાર
લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરતી મહાભ્રષ્ટ ભાજપ સરકાર.
ભાજપ જાણતી હતી કે સરકારી કર્મચારીઓ આ વખતે આમ આદમી પાર્ટીને વૉટ કરવાના હતા, માટે તાનાશાહ ભાજપે સરકારી કર્મચારીઓને મતદાન કરવાથી રોક્યા.
પંજાબથી સરદારજીઓના ટોળાં ઉતર્યા છે...
અહીં લોકોને એમ છે કે ભૂંડ પકડવા વાળા આવ્યા છે
જવાબઃ હા એ ગુજરાત ના ખેડૂતો ને અને ગરીબ પ્રજા ને હેરાન કરી રહેલા ભુંડ થી મુક્તિ અપાવવા જ આવ્યા છે
➡️ભુંડ ફૂલ્યા ફાલ્યા છે
➡️ભુંડ પુલ ખાઈ ગયા હતા
➡️ભુંડ પેપર ફોડતા હતા
➡️ભુંડ ગંદકી મચાવતા હતા
ગુજરાતના સરકારી કર્મચારીઓના ૭મા પગારપંચના ભથ્થામાં ૧/૧૦/૨૦૨૨ થી વધારો HRA + MEDICAL+ TA મા વધારો થતા સરકારશ્રીને વાર્ષિક ૩૫૦૦ કરોડના કહેવાતા બોજા સામે (૨૦૧૬ થી ૨૦૨૨)
૬ વર્ષ x ૩૫૦૦ કરોડ = ૨૧૦૦૦ કરોડ નો ફાયદો "સરકારને કર્મચારીઓ તરફથી દિવાળીની ભેટ...."
@CMO Gujarat
ગુજરાતના સરકારી કર્મચારીઓના ૭મા પગારપંચના ભથ્થામાં ૧/૧૦/૨૦૨૨ થી વધારો HRA + MEDICAL+ TA મા વધારો થતા સરકારશ્રીને વાર્ષિક ૩૫૦૦ કરોડના કહેવાતા બોજા સામે (૨૦૧૬ થી ૨૦૨૨)
૬ વર્ષ x ૩૫૦૦ કરોડ = ૨૧૦૦૦ કરોડ નો ફાયદો "સરકારને કર્મચારીઓ તરફથી દિવાળીની ભેટ...."
🙏🙏🙏
@YAJadeja
કોરોના જેવી મહામારી હોયકે બીજી કોઈ પણ આફતહોય, હરહમેંશા કર્મચારીઓ સરકારની સાથે ખડેપગે ઉભા રહયાછે અને જનતાની સુખાકારી માટે પ્રયાસો કર્યાછે. પરંતુ આ કર્મચારીઓના પ્રાણસમા પ્રશ્ન #OnlyOPS માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી કેમ? શું આસરકાર ખરેખર સંવેદનશીલ છે? @abpasmitatv@VtvGujarati