જેમ ધીમે ધીમે દરેક ક્લાસ, 3 12 પાસ ને બદલે ગ્રેજ્યુએટ ગઈ એ બધા એ સ્વીકાર લીધું હતું
ત્યારે કોઈ એ વિરોધ કર્યો નહતો એમ અત્યારે વિરોધ થઈ રહ્યો છે પણ બધા લોકો આને પણ સ્વીકારી લેશે
એ ઓ હ્યુમ વાળી નીતિ 😅 સમજાય એને વંદન બાકી મઝા કરો
#Revised_Revenue_Talati_Syllabus
મુખ્ય પરીક્ષા જો લેખિત લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી થઇ જતી હોય છે કારણ કે ૧૦ થી ૧૫ હજાર પીપરો ને તપાસવા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે . અને વર્ગ ત્રણની તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવ�� એ તર્ક વિહીન લાગી રહ્યું છે
ક્લાસ 3 ની એક્ઝામ છે ભલે બે સ્ટેજ માં લો પણ mcq બેજ હોવી જોઈએ મંડળે સમજવું જોઈએ અમે gpsc નાં વિદ્યાર્થી નથી. સરકાર ને જગ્યા ભરાય પણ જશે પણ જે લાગશે એ ટૂંક સમય માં બીજી ક્લાસ 1-2 પાસ કરી આ નોકરી મૂકી દેશે. જગ્યા ખાલી ની ખાલી
#Revised_Revenue_Talati_Syllabus
તલાટી...
કોઈ એ વિચાર્યું હતું કે આવા સાવ નવા જ ���ૂપ-રંગ માં આવશે???
ફક્ત એક ઇન્ટરવ્યુ ની કમી છે બાકી ક્લાસ 1-2 ની પરીક્ષા વાળી ફીલિંગ્સ આવી જાત...
જે અધિકારી એ આવા સૂચન કર્યા હોય અને જે મંત્રીએ માન્ય રાખ્યા હોય તે લોકોએ પણ એક વાર આ પરીક્ષા આપવી જોઈએ એટલે પાણી મપાઈ જાય...
મેઇન્સ નો ડર નથી એટલો તો ડિપોઝિટ જાય નહિ એનો છે..
આબરૂના થવાના છે
ઈલેક્શન મા ફોર્મ ભરી એવી ફીલિંગ આવાની ખરેખર
ડિપોઝિટ માટે 40 ટકા માર્ક્સ લાવાના લો બોલો
😂🤣🤣🤣🤣
#Revenue_Talati
👉જે પણ ઉમેદવારોને રેવન્યુ તલાટી ના અભ્યાસક્રમમા કોઈ વિસગત્તા અથવા જરૂરી ફેરફાર બાબતે પોતાની રજુઆત કરવી યોગ્ય જણાય છે.
✍️તેવા ઉમેદવારો આજે બપોરે 2 વાગે ટ્વીટર પર એક જ *#* હૅશટેગ સાથે પોતાની નૈતિક જવાબદારી સાથે *ટ્વીટર અભિયાન* મા જોડાઈ યોગ્ય રજુઆત મુકીશું.