સલામ સુરતીઓ, ફક્ત ૨૪ જ કલાકમાં સુરતમાં ૧૦૦૦૦+ જેટલા #CoronaCommando બની ગયા છે જે કોરોના વાયરસ, સંક્રમણ તેમજ તેને રોકવાના અને સાવચેતીના પગલાંની સંપૂર્ણ માહીતી ધરાવે છે
આ અભિયાન માટે હું team SMC, team SWOT, team Reach Root અને team ग्रंथ નો આભાર વ્યક્ત કરુ છુ.
#SuratReadyToFight