ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે સરકારશ્રી સામે ફૂંક્યું રણશીંગુ.
3 જુલાઈથી તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને અન્ય કામગીરીથી અળગા રહેશે.
તલાટી કમ મંત્રીઓનો જોબચાર્ટ નક્કી કરવા બાબતે નિર્ણય નહી લેવા મામલે વિરોધ.
ઘણા સમયથી સરકાર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા થતાં નથી કરાયો નિર્ણય.
સરકાર દ્વારા નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યાં.
રેવન્યુ તલાટીઓને નિમણૂકના આદેશ મળ્યાના બીજા દિવસથી તલાટી કમ મંત્રીઓ દ્વારા વધારાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આદેશનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા માટે મહામંડળ દ્વારા હોદ્દેદારોને સૂચના આપવામાં આવી.
કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી આદેશની નકલ આપવામાં આવશે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh@KanuDesai180
આજરોજ પડધરી ખાતે ઝુંબેશરૂપી સઘન વેરા વસૂલાતની કામગીરી અન્વયે સ્થળ પર જ આશરે રૂપિયા ૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ) થી વધુની વેરા વસૂલાત કરવામાં આવેલ.
આજરોજ પડધરી ગામમાં વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટા બાકીદારોનો રૂબરૂ સંપર્ક કરી બાકી વેરા ભરવા સમજૂત કરવામાં આવ્યા તથા માંગણા બિલોની રૂબરૂ બજવણી કરવામાં આવી.ચાલુ માસે આશરે રૂ.૬૦૦૦૦ થી વધુની બાકી વેરાની વસૂલાત કરવામાં આવી.
આજરોજ પડધરી ગામે પડધરી ગ્રામપંચાયત સંચાલિત R.O. ફિલ્ટર પ્લાન્ટ નં ૬ નું ગોપાલ ચોક ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ ફિલ્ટર પ્લાન્ટ દ્વારા આસપાસના વિસ્તારોના લોકોને માત્ર ૫ રૂપિયા જેવા નજીવા ખર્ચે પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
@mopr_goi
આજરોજ પડધરી ગામે પડધરી થી હરીપર ખારી જવાના રસ્તે આવેલ સરકારી ગૌચરના સર્વે નં. માં દબાણકર્તાઓ દ્વારા અનધિકૃત રીતે તાર ફેન્સિંગ કરી કરવામાં આવેલા દબાણને ગ્રામપંચાયત દ્વારા તાલુકા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ દૂર કરવા સંબંધિત કાર્યવાહી કરવામાં આવેલ તથા ગૌચરની જમીન ખુલ્લી કરાયેલ.
Today, the Mamlatdar sir visited the historic Darbargadh located at Paddhari. Following the site visit, discussions were held at the Gram Panchayat regarding the development of this historic place as a tourist destination.
@InfoGujarat@GujaratTourism#TourismInnovation
પડધરી તાલુકા વહીવટી તંત્ર દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ,જેમાં બહોળી સંખ્યામાં લોકો તથા સ્થાનિક વહીવટી તંત્રના તમામ અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહી યોગ કરવા પ્રેરિત થયા.
@GRTMM1@CollectorRjt@InfoGujarat