ગુજરાતના 18600 ગામડાના ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે, આ માર્ચ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને ગામના વિકાસ કરવા સારું પોતાના ગામમાં રહેલો પંચાયતનો બાકી વેરો ભરવા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ નમ્ર અપીલ કરે છે.🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180@irushikeshpatel
બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
ઉપરવાસ તથા જિલ્લામાં પડેલ ભારે વરસાદનાં કારણે પૂર્ણા,અંબિકા તથા કાવેરી નદીઓ તેની ભયજનક સપાટી વટાવવાની શક્યતા છે, જેથી કાંઠા વિસ્તારના તથા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તેમજ વહીવટી તંત્રના સંકલનમાં સુરક્ષિત જગ્યાએ ખસી જવા વિનંતી છે.
#RainAlertInGujarat#BeCarefulGuj
નમસ્કાર, નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મેં ચાર્જ લીધો છે. જનસંપર્ક દિવસ(સોમવાર, ગુરુવાર) માં આપ કચેરી ખાતે મળી શકાશો અને મારીજોડે વોટ્સએપ, X (Twitter), મેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો.
- ક્ષિપ્રા એસ. આગ્રે, IAS
@InfoNavsariGoG