પત્રકાર મિત્રો,વીસીઇ મિત્રો,દિયોદરના અન્ય નામી અનામી વ્યક્તિઓ દ્વારા આજે જીવન પર્યંત યાદગાર અને હંમેશા સમયે સમયે યાદ કરાશે એવી વિદાય આપવા બદલ તમામ હાજર રહેલનો હ્રદયના ઊંડાણથી આભાર મ���નું છું.* 🙏🏻🙏🏻🙏🏻
આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સ���હેબ દ્વારા ગત સમયમાં ગ્રામ વિકાસ યોજનાઓમાં સારી કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ તાલુકા વિકાસ અધિકારી જાહેર કરતા હું ખરેખર આપનો આભારી છું સર.💐💐💐
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય ��ામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra
@CRPaatil
#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै