જો સાચે જ લોકશાહી જેવું હોય તો સચિવાલયમાં મુલાકાત કેમ નહિ?
લોકશાહી નું સરેઆમ હનન થઈ રહ્યું છે ત્યારે આજે અમે શિક્ષીત યુવા બેરોજગારો બંધારણ ભણી ચૂકેલા છે તો જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડીશું.
#LRD_SRPF_GPSCLECTURER@vijayrupanibjp@PradipsinhGuj@CMOGuj@hdraval93
#LRD_MALE#LRD_MALE_33_67#LRDMALE_33_67@dineshbambhania@mpparimal @pariahir7 આજ થી દરેક ઉમેદવારે પોતે પોતાના જીલ્લા મા ક્લેકટર કચેરી ખાતે જય ને આવું કરવાનું કોય ની તમારે જરૂર નથી તમે ખુદ 5 કીલોમીટરની દોડ પુરી કરી છે તો આ પણ આપણે ખુદ ને જ પુરૂ કરવાનું છે જરૂર પડે ત્યા કે જો
#LRD_MALE_33_67#LRD_MALE#LRD આ જાડી ચામડીના અધીકારીઓ અને સરકાર ને યુવાનો ની રજુઆત મા મજા નથી આવતી તો હવે તમે ઈ કિયો તમારે કેવી મજા લેવી છે સરકાર ને કેટલી વાર શાંતિ પુર્વક રજુઆત કરી છીએ પણ હવે તમારા ઘારાસભ્ય અને સાંસદો ની ઓફીસે જય ને ત્યાં જ ઘરણા કરીયે કે પછી રૂપાણી ના ધર આગર
@VikramD28646314@Jatinsm07@RajanThakkar9 @SOLANKI74937172 @i_m_kp77 Breaking:
LRD ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરી અરજી
316 જેટલા ઉમેદવારોએ નિયમ વિરુદ્ધ ભરતી થયા હોવાની રજુઆત કરી
સ્ટેની માંગની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી
વધુ સુનાવણી 6ઓક્ટોબરના રોજ
#LRD_MALE
#LRD_MALE_33_67 की मांग लंबे समय से की जा रही है लेकिन सरकार की तरफ से इस मामले में स्पष्टीकरण नहीं आया । कमलेश सोलंकी और राजन ठक्कर के नेतृत्व में आज आखिरकार #LRD का मामला गुजरात हाईकोर्ट तक पहोच गया है ।
उम्मीद है कोर्ट न्याय करेगी । #सत्यमेवजयते
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
@ramjubha@dineshbambhania@RajanThakkar9@iNareshGadhavi
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
#LRD_MALE
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટમાં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ..
ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો..હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની નવી તારીખ બહાર પડી..
@RajanThakkar9 @SOLANKI74937172 @isudan_gadhvi
#LRD_MALE
આજે તારીખ 25/09/20 ના ગુજરાત હાઇકોર્ટમાં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ..
ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો..હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ મોકલવામાં આવી ..અને 06/10/20 ની નવી તારીખ બહાર પડી..
@hdraval93@JournoJayesh