ગર્વની ક્ષણ!
ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા UGVCL ને વર્ષ 2025 માટે દેશની અગ્રણી વીજ વિતરણ કંપની તરીકે ફરીવાર A+ રેટિંગ મળ્યું.
વર્ષ 2013 થી 2025 સુધી સતત 13મી વખત આ પ્રતિષ્ઠિત રેટિંગ પ્રાપ્ત કરીને UGVCL ગૌરવ અનુભવે છે!
#UGVCL#PoweringProgress#APlusRating
બોર્ડર વિસ્તારમાં વીજ પોલ ક્ષતિગ્રસ્ત થવાથી અસર થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે પડકારજનક પરિસ્થિતિમાં પણ કામ કરતા યુજીવીસીએલના કર્મનિષ્ઠ અને કટિબધ્ધ વીજ સૈનિકો...
#PowerRestoration#UGVCLteamwork
Students of GUVNL run Vidyut Board Vidyalaya planted 4,000 saplings under "Ek Ped Maa Ke Naam", an initiative of Shri @narendramodi, Hon'ble Prime Minister, at the Vidyutnagar Colony to mark the 78th Independence Day celebrations. Before the plantation drive, Shri @JpShivahare IAS, MD - GUVNL flagged off a Vruksh Samman Rally where students made placards bearing their names & standards and mothers' name along with their photos to honour this drive.
#EkPedMaaKeNaam
પી.એમ. કુસુમ – કોમ્પોનન્ટ – B (સ્ટેન્ડ એલોન ઑફ ગ્રીડ સોલાર વોટર પંપ)
ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ ન હોય તેવા ઑફ-ગ્રીડ વિસ્તારોમાં હાલના ડીઝલ એગ્રીકલ્ચર પંપ/ ઇરીગેશન સીસ્ટમને બદલવા માટે ખેડૂતોને ઓફ-ગ્રીડ સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સબસીડી (7.5 HPના પંપ સુધી મર્યાદિત) આપવામાં આવે છે.
સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત રૂ.719 કરોડથી વધુના ખર્ચે કૃષિઓને નવા વાયરો અને ફિડરોમાં આવશ્યક સમાન બદલી આપવામાં આવ્યા છે. ખેડૂત મિત્રોને વીજળી સંબંધિત યોજનાઓનો મહત્તમ લાભ મળે, એ ગુજરાત સરકારે નિશ્ચિત કર્યું છે.
જો તમારે પણ નવું વીજ કનેક્શન લેવાનું હોય તો વીજ ઑફિસ સુધી જવાની જરૂર નથી. GUVNLની ઇ-વિદ્યુત સેવા પોર્ટલ (https://t.co/5beeKqvFyg) પર જાઓ અને ઘરે બેઠા જ અરજી કરો. ઇ-વિદ્યુત સેવા પોર્ટલના માધ્યમથી તમે ઘરે બેઠા અનેક વીજ સંબંધિત સેવાઓ મેળવી શકો છો.
જો તમારે વીજ બિલમાં નામ બદલવાનું હોય, તો તમારે વીજ ઓફિસ નહીં પરંતુ https://t.co/5beeKqvFyg પર જવાની જરૂર છે. અહીં તમે સરળતાથી ઘરે બેઠાં વીજ બિલમાં નામ બદલી શકો છો.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સંબંધિત વીજ જોડાણોને પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે તે માટે ભારે દબાણની વીજ લાઇનો વધારી નાની ક્ષમતાના ટ્રાન્સફોર્મર (10/16/25 કેવીએ) ગ્રાહકના વીજ સ્થાપનની શક્ય હોય તેટલી નજીક મૂકવામાં આવે છે, જેથી પૂરતા દબાણ સાથે અવિરત વીજ પુરવઠો મળતો રહે.