#REMOVE_FIX_PAY_IN_GUJARAT
આવનારા બજેટ ફેબ્રુઆરી 2025 માં ગુજરાતમાં સરકારી કર્મચારી વર્ગ3 અને 4 માટે ફિક્સ પ્રથા દૂર કરે તેવી અમે સૌ કર્મચારી અપેક્ષા રાખીએ છીએ અમારી માંગણી નો સરકાર સ્વીકાર કરી આવનાર બજેટ સત્રમાં ફિક્સ પ્રથા દૂર કરે એવી આશા રાખીએ છીએ.
@CMOGuj@irushikeshpatel
#ફિક્સ_પે ના કર્મચારી ઘણા સમય થી શોષણ થતું બંદ કરી #ફિક્સ_પે હટાવવા ની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા એમને કોઈ ન્યાય આપવામાં આવતો નથી એમના દ્વારા કામ સંપૂર્ણ કરવામાં આવે છે પરંતુ એમને ન્યાય મળતો નથ�� સરકાર ને વિનંતી #ફિક્સ_પે દૂર કરવામાં આવે અને સાથે કરાર આધારિત નું થતું શોષણ બંદ કરવામાં આવે
#Remove_Fix_Pay_in_Gujarat
#No_Fix_Pay
#Fix_Pay
@narendramodi @CMOGuj
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?��
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સ���યગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા ��્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સં���ર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj
@Bhupendrapbjp @INCGujarat @irushikeshpatel @KanuDesai180
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Dinesha64192780
@imTMangi
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat
ફિક્સ પે પ્રથાના લીધે સરકારી કર્મચારીઓનું પાંચ-પાંચ વર્ષ સુધી શોષણ કરવામાં આવી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય છે?
ફિક્સ પે સિસ્ટમ ગુલામીપ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરીને "સમાન કામ સમાન વેતન"ની તાત્કાલિક અસરથી અમલવારી કરવાની દિશામાં યોગ્ય પગલાં લેશો.
#Remove_Fix_Pay_Gujarat
આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં આપનું ભાવભર્યું સ્વાગત છે,💐 આપ ગુજરાતમાં છો તો એકવાર સરકારી કચેરીમાં પાયા રૂપ કાર્ય કરતા #કર્મયોગી ની વ્યથા પણ સાંભળો તેવી અપેક્ષા.
આપ ગુજરાતમાં છો તો #ફિકસ_પગાર ની નીતિ દૂર કરવાનો આદેશ કરજો.જેથી ���િકસ પે કર્મચારીઓની દિવાળી સુધરી શકે.
છેલ્લા 12 વર્ષ થી ફિક્સ પે નો કેસ પેન્ડિંગ છે ત��યારે આપના આદેશ થી સરકાર શ્રી એફિડેવિટ રજૂ કરી આ નીતિ દૂર કરી શકે છે.
📌 વર્ષ ૧૯૯૮થી આજ સુધી જે ફિક્સ- પેમાં નિયુક્ત થયા તેઓ હાલમાં જે પગાર લઈ રહ્યા છે, તેમાં બેઝિક પગાર પછીના પાંચમાં ક્રમે આવતો બેઝિક મુજબ પગારની બાંધણી થાય. જેથી આગામી ૧૦ વર્ષ સુધી સરકાર #એરિયર્સની રકમ ભરપાઈ કરી શકશે
☝🏻📌 ઉપર મુજબ ગણતરીથી મળનારા એરિયર્સની કુલ રકમને આગામી ૧૦ વર્ષ માટે, ૧૨૦ હપ્તામાં ચૂકવવામાં આવે તો સરકારની ત��જોરી પર ભારણ વગર સરળતાથી એરિયર્સ ભરપાઈ થઈ શકે છે. આ બંને વિકલ્પથી ભારણ પડતું હોય તો ત્રીજો વિકલ્પ પણ છે.
📌 જૂની પેન્શન યોજના પુનઃ બહાલ કરી #GPF ખાતા ખોલી એરિયર્સની રકમ પગાર તરીકે આપવાને બદલે GPFમાં જમા કરાવે. જેથી એરિયર્સની રકમ નિવૃતિ સુધી ઉપાડી નહી શકાય. સરકાર પોતે તેનો ઉપયોગ કરી શકશે. ભારણ એક સાથે નહીં પડે કે તેનુ સાતત્ય ઘટશે.
#Team_Remove_Fixpay
#RemoveFixPay
#RestoreOPS
#Remove_Fix_Pay_Gujarat
#We_Want_OPS
#wewantOPS
#पुरानी_पेंशन_बहाल_करो
#RestoreOldPension
@Bhupendrapbjp