3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial
દરેક વ્યકિત પોતાના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ્સ (વ્હોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) પર સ્ટેટસ અથવા પોસ્ટ કરવા વિનંતી. હું કહુ છું એટલે નહિ પણ તમે તમારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે સૌ સાથ આપી અને "જૂની પેંશન" માટેનાઆંદોલનને સફળ બનાવવામાં મદદરૂપ થાઓ એવી વિનંતી.
એક પરિપત્ર કરવા કેટલાય વિભાગો દ્વારા કઇ કેટલીય મહેનત પછી તમામ કાનૂની પાસા વિચારી ને જ સરકાર જાહેરાત કરતી હોઈ અને એ જ સરકાર એ પત્ર ની અમલવારી ના કરે તો શું સમજવું? #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
તલાટી કમ મંત્રીની પોસ્ટ એવી છે કે ડાયરેક્ટ 320 kv જેવી છે.....
જો આમાં ફોલ્ડ થાય તો આખી સિસ્ટમ પર સવાલ ઊભો થઈ જાય.....
વન વે કે ટુ વે લાઈન નથી ડાયરેક્ટ સીધી લાઈન સરકારની તમામ યોજના ગ્રામજનો સુધી પહોંચાડે છે એટલે ડાયરેક્ટ લાઈન વાળા ને 4400 ગ્રેડ-પે કેમ નહીં......!!
#सचिवजीहड़ताल
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
ગ્રામ્ય કક્ષા એ સરકાર પાસે એક જ કર્મચારી હતો .. તલાટી મંત્રી.. !!
બાકી બધા ને વેકેશન ..!!
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat