ભાવનગર જીલ્લા તલાટી મંડળ ના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ ની ગુજરાત રાજ્ય તલાટી મંડળ ના મહામંત્રી તરીકે વરણી થતા ખુબ ખુબ અભિનંદન....
આપ કેડર માટે હંમેશા પ્રયાસરત રહો એવી શુભકામના...
@Collectorbhav@BhavnagarDdo@GRTMM1@vmittra@CMOGuj
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે તલાટી પોતાની ફરજ દરમિયાન માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે 17 વર્ષ આર્મીમાં ફરજ બજાવ્યા પછી તલાટી કમ મંત્રી તરીકેની ફરજ બજાવેછે તેમણે આજરોજ કંકાવટી પ્રાથમિક શાળા ના 6૦૦ બાળકોને સ્લીમ ઢોકળાનો નાસ્તો આપી માનવતા મહેકાવી હતી.
રક્ષણના હકદાર સરકારી કર્મચારીઓ નથી? આપ જાણો જ છો કે NPSમા કઈ છે નહિ કેમ કે જો એ સારુ હોત તો કર્મચારીઓને લાગુ કર્યા પહેલા તમે બધાએ એ તમારા માટે લાગુ કર્યા હોત. લાખો કર્મચારીઓના હીતમા વિચારવા વિનંતી છે. સત્વરે ops લાગુ પાડવામા આવે એ માટે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી છે
@PMOIndia
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj @brijeshmeja1
@CRPaatil
તલાટી કમ મંત્રીશ્રીઓ ના પ્રશ્નનું પણ નિરાકરણ લાવો 🙏
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
#4400GradePayTCM@GRTMM1
18,192 ગામડા ઓના ખમીર વંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી, તેનું દુઃખ દર્દ સમજતી અને તેમનું પ્રત્યક્ષ કોઈપણ સમયે કામ કરતી કેડર એટલે આ લાખા વણઝારા ની કેડર
Fight for justice
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
@brijeshmeja1
@Bhupendrapbjp@GRTMM1