Honoured, Overwhelmed, Indebted.
Thank You #TeamMehsana .
You will always remain special. Thank You @PadminR and team Panchayat for wonderful farewell 🙏🙏.
આજ રોજ તાલાલા તાલુકાના બામણાસા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપી અને લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિવારણ લાવવા બાંહેધરી આપી.
@PMOIndia@CMOGuj@skumar_76
તાલાલા તાલુકા ના પીપળવા ગામ ના તલાટી કમ મંત્રી અતુલભાઈ મહેતા અને વીસીઈ રાજુભાઇ વાઢીયા ના પ્રયત્નથી ગ્રામ જનો ને આયુષ્યમાન કાર્ડ વિના વિલંબે સરળતાથી ઉપલબ્ધ કરાવ્યા.અને ગ્રામ જનો નો સારો એવો સહયોગ પણ મળ્યો.
@ViraamRana@DdoGirsomnath@vishalzinzala
૧૯૮૭નાં પગાર પંચ વખતે નાયબ મામલતદાર અને નાયબ ચીટનીશ કે અવલ કારકુનનો એક સરખો પગાર હતો. પરંતુ તે પગાર પંચ પછી મહેસુલી કર્મચારી મંડળ માંગણી કરતા ૧૬૪૦-૨૯૦૦ પગાર ધોરણ કરી પંચાયતનાં નાયબ ચીટનીશથી આગળ નીકળી ગયા. જે પગાર પંચ પછીની વિસંગતા દુર કરી પંચાયત કર્મચારીઓનો હકક પરત મળવા વિનંતી.
રેવન્યુ વિભાગમાં જુ.કા./રેવન્યુ તલાટી માંથી ના.મામ.માં પ્રમોશન તો પંચાયત વિભાગમાં જુ.કા કમાંથી નાયબ ચીટનીશ/નાયબ હિસાબનીશ માં કેમ નહિ ?... કામ અને વહીવટી માળખું તો સરખું જ છે બન્ને વિભાગમાં છતાં પણ પંચાયત સેવાના ક્લાર્ક ને કેમ હળહળતો અન્યાય ?...
#justice_for_panchayat_clerk
રેવન્યુ વિભાગમાં જુ.કા. માંથી ના.મામ.માં પ્રમોશન તો પંચાયત વિભાગમાં જુ.કા કમાંથી નાયબ ચીટનીશ/નાયબ હિસાબનીશ માં કેમ નહિ ? કામ અને વહીવટી માળખું તો સરખું જ છે બન્ને વિભાગમાં છતાં પણ પંચાયત સેવાના ક્લાર્ક ને કેમ હળહળતો અન્યાય ?
#justice_for_panchayat_clerk#PanchayatJrClerk