આખા રાજ્ય મા કાલે તમામ કચેરી બંધ રહે તો કર્મચારી એકતા નો પડઘો પડે , સફળતા આપણા સૌ ના હાથ માં છે .ચાલો સૌ બીજા લોકો ને જાગૃત કરીને માસ.સી. એલ માં જોડાઈએ.. only for #OPS
હું 2005 ની ભરતી પહેલાંની છું પણ મને એકલીને પેન્શન નથી જોઈતું. મને મારા તમામ મિત્રો સાથે જેમણે જેમણે આ લડતમાં સપોર્ટ કર્યો છે તે બધાને પેન્શન એક સાથે મળે તે જ મારી માંગ છે
#पुरानी_पेशन_बहाल_करो