કેટલી વાર ફરીથી હડતાળ કરશો ,
આ વખતે જેટલા નેતા જેટલા લોકો મદદ માં હતા એ જ ગાળો આપશે કે આ લોકો ને તો દર વર્ષ નું હોય છે હડતાળ કરવાનું?",
આ હડતાળ ચાલુ રાખી લોલીપોપ નો સ્વીકાર ના કરવો જ મારા તલાટી કુટુંબ માટે લાભદાયી રહે #TCMStrikeGujarat#TCMStrikeGujarat#Gujarat@GRTMM1
હાલ ગુજરાતમાં જેટલા તાલુકા વિકાસ અધિકારી પ્રમોશનથી બનેલા છે એમાં મોટાભાગના ગ્રામસેવકમાંથી અને બાકીના નાયબ ચીટનિશમાંથી પ્રમોશન આવેલ છે. એક નમૂનારૂપ પણ તલાટી કમ મંત્રી માંથી નથી. આ કારણ છે તલાટીની હડતાળનું.
એટલે તો
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
@brijeshmeja1 @CMOGuj
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat#4400GradePayTCM@GRTMM1
@brijeshmeja1
કરોડો ની રેવન્યુ વસુલાત જે પંચાયત તલાટી કરી આપે છે એના વ્યાજ માંથી જ 4400 ગ્રેડ પે આપી શકાય તોય કે તમને 4400 ગ્રેડ પે ના આપી શકાય તો કોને આપી શકાય 🤔🤔
પૂછતા હે પંચાયત સચિવ...
ગામડે મુલાકાત લેતા કલેક્ટર પણ ગામના ગૌચર, સરકારી પડતર,પાક વાવેતર અને રેવન્યુ ના નમુના તમામ વસ્તુ તલાટી કમ મંત્રી પાસે જ માગે છે કેમકે તે પણ જાણે છે કે ખરેખર ગામડે રેવન્યુનું કામ કોણ કરે છે. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@tcmamreli@GRTMM1
આ બધા જ આંકડા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવે છે અને સરકારશ્રી એ જ આંકડાઓને તાત્કાલિક સ્વીકારીને ચાલે છે આજે ત ક મંત્રીશ્રીઓએ સરકારશ્રી પાસે કઇક માંગ્યું છે જેને સ્વીકારવામાં આટલી બધી વાર કેમ?