કોઈ જ પરીક્ષા કે એજ્યુકેશન વગર પણ બની ગયેલા મંત્રીશ્રીઓ ને બધુજ ફ્રી, રહેઠાણ લાઇટબીલ,પેટ્રોલ, ફોન બિલ્સ વગેરે તો પણ લાખ રૂપિયા પગાર અને પાયામાં તનતોડ મેહનત કરી સરકારી તીજોરી ભરી આપનાર કર્મચારીઓ ને ગ્રેડ પે કે મહેનતનું મહેનતાણું લેવા માટે પણ ફાંફાં.વાહ રે ન્યાય.
એક ગામના એક જ શાળાના ૭ શિક્ષકોને જો સરકાર 4200ગ્રેડ પે આપતી હોય તો 4 થી 5 ગામના ચાર્જ સંભાળનાર એક તલાટીકમમંત્રીને સરકારે4400ગ્રેડપે આપવો જોઈએને આમેય રેવન્યુ તલાટીને તો4400ગ્રેડપે આપે જ છેતો તલાટી કમ મંત્રી તો સાચા હકદાર છે. #TCMStrikeGujarat@sandeshnews@News18Guj@Zee24Kalak
ચૂંટણી આવે છે એટલે પંચાયત તલાટીઓ માંગણી નથી કરી રહ્યા,,વાજબી માંગણી છે જે નામદાર સરકાર દ્વારા ૨૦૧૮ માં સ્વીકારેલ પરંતુ લાગુ નથી કરેલ એની આ ન્યાયિક માંગણી છે. @abpasmitatv@News18Guj@tv9gujarati@gujratsamachar
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ તલાટીના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૪૦૦ અને પંચાયત તલાટી ના ૨૮૦૦ ??લાયકાત સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?ન્યાય માંગે છે પંચાયત તલાટી.
@CMOGuj@brijeshmeja1#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
ગામડે મુલાકાત લેતા કલેક્ટર પણ ગામના ગૌચર, સરકારી પડતર,પાક વાવેતર અને રેવન્યુ ના નમુના તમામ વસ્તુ તલાટી કમ મંત્રી પાસે જ માગે છે કેમકે તે પણ જાણે છે કે ખરેખર ગામડે રેવન્યુનું કામ કોણ કરે છે. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@tcmamreli@GRTMM1
કચ્છ જિલ્લા માં જિલ્લા વિકાસ અધકારીશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે પગાર કાપવો વગેરે વગેરે. સાહેબ ૨૦ દિવસ માં પગાર કાપવાની વાતો કરો છો એ તો જોવો આ બીજી બાજુ ૧૦+ વર્ષો થઈ ગયા ગ્રેડ પે મેળવવા માટે,
માત્ર ૨૦ દિવસ માં જ પગાર કાપી લેશો ?
#TCMStrikeGujarat#Gujarat@brijeshmeja1
હાલ ગુજરાતમાં જેટલા તાલુકા વિકાસ અધિકારી પ્રમોશનથી બનેલા છે એમાં મોટાભાગના ગ્રામસેવકમાંથી અને બાકીના નાયબ ચીટનિશમાંથી પ્રમોશન આવેલ છે. એક નમૂનારૂપ પણ તલાટી કમ મંત્રી માંથી નથી. આ કારણ છે તલાટીની હડતાળનું.
એટલે તો
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@brijeshmeja1@CMOGuj
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ જનો ની સુવિધા હેતુ Digital Gujarat થી સેવા આપતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat