@shaktisinhgohil@PMOIndia@narendramodi માનનીય મોદીજી આપ દેશ સેવા સાથે રાજ કરવા માટે સજજ છો ત્યારે આપણે આપણા જ ગુજરાતના
દરેક જીવ ને પોતાના સમજીને
સાચવતા હોયીએ ત્યારે ફરજ બને છે
તો આ સમયે આપ આ બાળક ને બચાવવાં માટે પોતાના સાંસદ ��ાસે ફંડ ઉભું નહીં કરી શકો ?
કેમ કે સાંસદો અમારા જ રૂપિયા થી કરોડપતિ નહીં અબજોપતિ બન્યા છે
થરાદ તાલુકાના યુવાનોને નોકરી ધંધા માટે એક નવું પ્લેટ ફોર્મ મળી રહે તે માટે થરાદમાં GIDC ની માંગણી ઊર્જા મંત્રી @saurabhpatelguj ને પત્ર દ્વારા કરવામાં આવી..
ખૂબ ખૂબ અભિનંદન @ArvindKejriwal સાહેબ અને @Gopal_Italia સાહેબ ગુજરાત માં જે નવો વિકલ્પ મળ્યો આપ નો . જે ખૂબ જ સારી બાબત છે. તમારા આગમન ને અમે વિદ્યાર્થીઓ સ્વાગત કરીયે છીએ.
@surat_aap
#કલરવિઝનLRD
આજે કલરવિઝન વાળા 2 ઉમેદવારો ને @SP_VadRural ખાતે હાજર થવા નો હુકમ થયો છે જે જાણી ને ખૂબ આનંદ થયો.
બાકી રહેતા પણ ઉમેદવારો ને વહેલી તકે સરકાર શ્રી હાજર કરે એવી વિનંતી.
@dgpgujarat @SP_RajkotRural
@ashishbhatiaips#કલરવિઝનLRD
દિવસ ���ાત જાગી જાગીને 94.25 મેરીટ સાથે પસંદગી સુરતમા થઇ પરતું બસ મનમાં એક જ વિચાર નિમણૂક(ઓર્ડર) કયારે આવશે. કોઈ તહેવાર કે કોઈ પ્રસંગ મા અમને સાહેબ ઉત્સાહ કે ઉમંગ રહ્યો જ નથી.
સત્વરે હાજર કરવા વિનંતી..
@dgpgujarat
@vijayrupanibjp
#lrdકલરવિઝન સર અમારો પણ એક પ્રશ્ન છે ��ે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે કલર વિઝન વાળા વિદ્યાર્થીઓને નિમણુંક આપો. ચુકાદા બાદ 32 ને નિમણુંક આપી દીધી છે જ્યારે બાકીના 38 નો કોઈ જ જબાવ કે નિમણુંક મળી રહી નથી.@isudan_gadhvi @Mr_mla003 @ramjubha @GulabsinhRajput