एक बात तो तय है अगर गुजरात सरकार कृषि के छात्रों बात नही सुनती है तो ये पांच हजार छात्र अगले चुनाव में भाजपा के नाक में दम कर देंगे । कई साल पहले भोजनालय के दर बढ़ाने से PM की ख़ुर्शी गई थी अब निजीकरण की वजह से CM की जाएगी ।
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@CRPaatil
The farmers not only carrying burden of GDP on their shoulders,I feel they're also carries politicians & their economy too!!
#कृषि_निजीकरण_रोको@HardikPatel_
Private agri colleges are like "mimicry" grass...they resembles actual crop(agri uni) bt at the end they are just weed not actual crop nd they will cause distruction of field(farmers money)
@vijayrupanibjp@rcfalduofficial
@imBhupendrasinh#justiceforfarmer#कृषि_निजीकरण_रोको
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
1.કેન્દ્ર સરકાર નું કહેવું છે કે ચીન બિયારણ મારફતે વાયરસ ફેલાવી રહ્યો છે.તેથી આપણા રાજ્યના અગ્ર સચિવશ્રી એ કહ્યુ કે ખેડુતો બિયારણ સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટી માંથી જ ખરીદવાનો આગ્રહ રાખે. તો અગ્ર સચિવ ને નિવેદન છે કે કૃષીમા ખાનગીકરણ શા માટે ??@CMOGuj@PMOIndia#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको#justiceforfarmer
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ��રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે