@nyayniladat
ગુજરાતના મોટા સમાચાર ઈગ્રામ હેઠળ છેલ્લા 18-19 વર્ષથી સેવા આપતા 1500કર્મચારીઓને 1/2/2026 થી અચાનક છુટા કરવાનો નિર્ણય
જીવનના અમૂલ્ય વર્ષો આપ્યા બાદ હવે રોજગાર વિનાના “ના ઘરના ના ઘાટના” જેવી સ્થિતિ
શું સરકાર સંવેદનશીલ બની વૈકલિપ વ્યવસ્થા કરશે
@PMO India
@CMOGuj
આજ રોજ દિયોદર તાલુકાના કોટડા દી ગામે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત તથા વૃક્ષારોપણ માન.ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ,માન.TDOશ્રી એસ.એચ.પટેલ સાહેબ,સરપંચશ્રી,ત.ક.મંત્રીશ્રી તથા સમસ્ત ગામ લોકો દ્વારા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
@CMOGuj@collectorbk@DdoBanaskantha
આજે દિયોદર તાલુકાના મોજરુનવા ગામે 32 અને Rantila ગામે 34 એમ કુલ 66 પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટની સનદો અને કબજા સુપરત કરવામાં આવ્યા આ પ્રસંગે દિયોદર MLA કેશાજી ચોહાણ સાહેબશ્રી,એસ.એચ.પટેલ TDO દિયોદર,TCM, સરપંચ તથા ગામલોકો હાજર રહયા હતા
@CMOGuj@CollectorBK@DdoBanaskantha
I pay homage to NTR Garu on his birth anniversary. He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden. His cinematic works also continue to enthral audiences. We are all deeply inspired by him.
The NDA Government in Andhra Pradesh, led by my friend Chandrababu Naidu Garu is working to fulfil NTR’s vision.
@ncbn
Banaskantha District Administration, in collaboration with SPIPA-Ahmedabad, is organizing a free UPSC Guidance Seminar for IAS/IPS aspirants!
🎓 Learn from Top 30 national rankers & CSE 2024 toppers
🗓 Register by 30th May (compulsory)
🔗https://t.co/LkJJMe1ULH
@CMOGuj
સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence#ServeNation#DeshSeva
https://t.co/pBdULguQtq
@CMOGuj@sanghaviharsh
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
આજે દીઓદર તાલુકાના કોટડા (દિ) ગામે પ્લોટ વિહોણા 70 લાભાર્થીને સનદ કબજા આપવામાં આવ્યા માન ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, TDO શ્રી શામલભાઈ પટેલ,TCM,સરપંચશ્રી તથા ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
@CMOGuj@CollectorBK@DdoBanaskantha