@deepakrajani123@tv13gujarati હિ. Sir. દિવ્યાંગ ભરતી panchat વિભાગ માં તારીખ આપી હતી કે 16 કેડર માટે 5 ઓક્ટર્બર થી એક્ઝામ લહિશું કેલેન્ડર પણ આપિયું પણ aju કોઈ એક્ઝામ date આવી નાઇ ટો દીપક ભાઈ આ વિષય માહિતી આપજો કયારે લેવાશે એક્ઝામ આ બાબતે
Sir દિવાંગ સ્પિવલ ભરતી તારીખ પણ આપી દીધી તોય exam નાઇ કોર્ટ આવી કીધું કે 31/12/25 પેલા oder આપી દેવી આ પંચાયત ભરતી બોડ એક્ઝામ નાઇ લેતી તપાસ કરી માહિતી આપવા વિનંતી ની બાપુ
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
फाइनल में भारत! बधाई भारत! 🏏
#ChampionsTrophy2025 के सेमीफाइनल मैच में ऑस्ट्रेलिया को हराकर भारत ने फाइनल में प्रवेश कर लिया है। इस शानदार जीत की सभी देशवासियों को ढेर सारी बधाई।
भारतीय टीम को फाइनल मैच की ढेर सारी शुभकामनाएँ।
#INDvsAUS#ChampionsTrophy
@Hasmukhpatelips Hi..sir..talati exam ke bharti aav sal 2024 ma aavse khari bhale nimuk 2025 aape please sir hu 6 malss thi fell thyo 2017 ma chota udepur dist ma 3 makss thi rahi gyo hto aave to kejo..aapna aa tw avu lage ke aavse
માલિક વગરના સાત ઊંટ છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં ફરે છે.
જો કોઈને ખોવાયા હોય તો તાત્કાલિક સંપર્ક કરવો.
સરનામું: ગામ આલવાડા તાલુકો ધાનેરા જિલ્લો બનાસ કાંઠા.
@Hasmukhpatelips Sir bharti celedar aapva viniti psssb ma km ke aa loko aa dprement ma koi fikss nai hotu game tare bharti mukta hoy se alte jo aavnar 2027 sudhi talati bharti na aavani hoy to jan karjo please km ke last 12/2/2017 talati levani hti exam ana pasi 4 varsh pasi aavi alte takor sathe
#Verified_NEWS#ફોરેસ્ટ બીટ ગાર્ડ ની પરીક્ષા સમયસર જ લેવામાં આવશે.
🔴1 ફેબ્રુઆરી 2024 થી કોલ લેટર નીકળવાની શરૂવાત થશે.🔴
📌દિવસની ત્રણ શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવશે.
📌100 પ્રશ્નો 200 માર્કસ
#GSSSB#હસમુખ_પટેલ