બાળકો ને ગીતા ભણાવવા કરતાં ડોબા જેવા ભાજપ નાં પ્રદેશ પ્રમુખ ને ગીતા નું જ્ઞાન આપો. સુભદ્રાજી ભગવાન કૃષ્ણ નાં બહેન હતાં અને અભણ પ્રમુખ ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા ના ( ભાઈ - બેન ) લગ્ન કરાવવા નીકળ્યા છે.
સમગ્ર સનાતન ધર્મ નું અપમાન કર્યું છે.....
#CRPatil@JadavAvi@AjRajput678
તો સંભાળ જંતુ વાઘાણી (જીતુ વાઘાણી)
તમારા જેવા કૌભાંડીયો ને છતા પાડ્યા તે યુવરાજસિંહ.
જેને 11/12 ભરતી માં કૌભાંડ પકડ્યા તે યુવરાજસિંહ.
તારા જેવા ભ્રષ્ટ નેતા ને ધોરા દિવસે તારા દેખાડ્યા તે યુવરાજસિંહ.
અને જેનું નામ સાંભળી ને તને પરસેવો છૂટી ગયો તે યુવરાજસિંહ
#konjituvaghani
શિક્ષણમંત્રીનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિવાદિત વીડિઓ સાંભળ્યો ,એમણે નર્સરીથી માંડીને કોલજ સુધીના વિધાર્થીઓ અને એમના વાલીઓની મજાક કરી એમનું અપમાન કર્યું છે તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ કે જેઓ ખાનગીશાળામાં બાળકોને ભણાવી નથી શકતા એમનું અપમાન કર્યું છે!તેઓ વિધાર્થીઓની માફી માંગે
Development story
2016-Chief Midwife Paper Leaked 2017-Talati paper
2017-Tate Paper Leak
2018-Constable Paper Leak 2018-Secretariat Clark Paper2018-tat leaked
2018-Forester Paper Cancel
2021-Sub Auditor Leaked
2021- #headclerk paper leaked
#asitvora@Bhupendrapbjp @iharshsanghvi
બોલો કેવા તો સ્ટ્રોંગ રૂમ છે કે જ્યાં થી એક દિવસ અગાઉ પેપર બહાર આવી જાય અને તંત્ર ને કંઈ ખ્યાલ પણ ન પડે ?
કે પછી તંત્ર ને ખ્યાલ તો બધો પડે છે પરંતુ બધું જોતા પણ આંખ આડા કાન કરે છે ?
આટલી ઘોર બેદરકારી કે કોઈની મીઠી નજર નીચે આ ષડયંત્ર ચાલે છે ?
https://t.co/THib9lB7VN