अब सुनो रावण! तुम्हारे उद्धार का समय आ गया है। अतः श्री राम के हाथों तुम्हारा उद्धार होगा। मेरा परामर्श है कि तुम युद्ध के लिए सबसे अंत में प्रस्तुत होना। जिससे कि तुम्हारा समस्त राक्षस परिवार भगवान श्री राम के हाथों से मोक्ष को प्राप्त करें और तुम सभी का उद्धार हो जाए।
*रावण को सारी परिस्थिति का ज्ञान होता है और उस अनुरूप वह युद्ध की तैयारी करता है और अपने पूरे परिवार को राम जी के समक्ष युद्ध के लिए पहले भेजता है और सबसे अंत में स्वयं मोक्ष को प्राप्त होता है।
ll जय_सियाराम_जी lll ॐ_नमः_शिवाय ll*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ત્રિમંદિર, અડાલજ ખાતે આયોજિત ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓને જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી ગણાવતાં જણાવ્યું કે, વીજકર્મીઓ પ્રત્યે સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ દાખવીને કરેલા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો રાજ્ય સરકારનું તેના કર્મયોગીઓ પ્રત્યેનું ઋણ નહીં પરંતુ જવાબદારી છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણની સુરક્ષા માટે કુદરતને નુકસાન પહોંચાડ્યા વિના ઊર્જા પ્રાપ્ત કરવાની દિશામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે.