ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) ની CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) પ્રાથમિક પરીક્ષા તા. ૧૬-૦૯ થી ૨૯-૦૯-૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી, અને ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા આગામી તા. ૨૮/૧૧/૨૦૨૬ ના રોજ નિર્ધારિત છે. આ સમયપત્રક સામે ગંભીર વહીવટી સવાલો ઊભા થાય છે: ❓❓❓
☝️કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિમાં પ્રાથમિક પરિણામ અને મુખ્ય પરીક્ષા વચ્ચે ઉમેદવારોને પૂરતો તૈયારીનો સમય મળવો અનિવાર્ય છે. અહીં માંડ ૨૦ થી ૨૨ દિવસ બાકી હોવા છતાં પરિણામ ન હોવું એ મંડળની નબળી આયોજન શૈલી દર્શાવે છે.જ્યારે પરીક્ષા CBRT (ઓનલાઇન) લેવાતી હોય, ત્યારે પરિણામમાં આટલો મોટો વિલંબ શા માટે? ❓
☝️ડિજિટલ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઝડપ છે: પરંપરાગત OMR/ઓફલાઇન પદ્ધતિમાં પેપર કલેક્શન, સ્કેનિંગ અને મૂલ્યાંકનમાં સમય લાગે તે સમજી શકાય છે. પરંતુ CBRT પદ્ધતિમાં ઉમેદવાર સબમિટ કરે તે જ ક્ષણે ડેટા સર્વર પર ડિજિટલી પ્રોસેસ થઈ જાય છે. આમ છતાં પરીક્ષા પૂર્ણ થયાને એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ ન આવવું એ ટેકનોલોજીના ઉપયોગ સામે પ્રશ્ન ઊભો કરે છે.
☝️ટેકનોલોજી અપનાવ્યા પછી પણ પરિણામ કેમ પેન્ડિંગ?: રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ (જેમ કે NTA, TCS/SSC) લાખો ઉમેદવારોની CBRT પરીક્ષાના પ્રાથમિક પરિણામો અથવા આન્સર કી ગણતરીના દિવસોમાં જાહેર કરતી હોય છે. તો રાજ્ય કક્ષાએ આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે ?❓❓❓
☝️મેન્સની તારીખ નજીક હોવા છતાં વિલંબ અન્યાયી: મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે લેવી હોય તો પ્રાથમિક પરિણામ ઝડપથી આપવું એ CBRT સિસ્ટમની પ્રાથમિક ફરજ બને છે. જો ડિજિટલ એક્ઝામમાં પણ ઑફલાઇન કરતાં વધુ સમય લાગતો હોય, તો CBRT પદ્ધતિ લાવવાનો અર્થ શું?❓❓
☝️ પરિણામ જાહેર થયા વગર ઉમેદવાર મુખ્ય પરીક્ષાની (મેન્સ) તૈયારી કરે કે નહીં? ક્વોલિફાય થયા હોવાની ખાતરી વગર આખો અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ કરે?❓❓
☝️જો મંડળ અચાનક છેલ્લી ઘડીએ પરિણામ જાહેર કરશે, તો સિલેક્ટેડ ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવા, દસ્તાવેજો કે માનસિક તૈયારી માટે પૂરતો અવકાશ નહીં મળે.
GSSSB વહેલામાં વહેલી તકે CCE નું પ્રાથમિક પરિણામ જાહેર કરે જેથી વિદ્યાર્થીઓ સ્પષ્ટતા સાથે મુખ્ય પરીક્ષાની રણનીતિ બનાવી શકે. 🙏
@GSSSB_OFFICIAL@GsssbOfficial
#GSSSB #CCEExam2026 #StudentVoice #GujaratAdmin #GSSSBUpdate #ExamReform #GSSSBRecruitment #GSSSB_Update #YouthOfGujarat
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
5 જૂને કમલાબાગ પોલીસ પાસે માફી માગ્યા બાદ ફરી 15 જૂને પોલીસને પડકાર ફેંકતો x__gany__x___rolex__pbr નામ ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યૂઝર દ્વારા અપશબ્દ વાળો ડાયલોગનો વિડીયો અપલોડ કરવામાં આવેલ.જે સાંભળનાર બેન દીકરી તથા અબાલ વૃદ્ધ ક્ષોભમાં મૂકાય જાય તેવું હોય@RJRam_Ahir@SP_Porbandar

ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
સવાર થતાં જ ખબર પડી જતી હોય છે કે અંધારામાં કોણ પાસે હોવા છતાં પણ સાથે નહોતા, કોણ નજીક હોવા છતાં પણ પડખે નહોતા, કોણ જે અવાજ કરી શક્યા હોત પણ બોલ્યા નહોતા.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
@DmpbrP16545@arjunmodhwadia
તારીખ 07/09/2025 ના રોજ GPSC દ્વારા Dyso ની પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદર ના વિધાર્થીઓ ને જુનાગઢ center આપવામાં આવ્યું છે અને વહેલી કોઈ બસ પણ ના હોવાથી અગવડતા પડી શકે..તો પરીક્ષાના વિધાર્થીઓ માટે વહેલી બસ નું આયોજન કરવા માટે વિનંતી.
@GsssbOfficial
Forensic science lab માટે લેવાયેલ પરીક્ષા ની પરિક્ષા ને 3 મહીના થયા હોવા છતાં હજુ fees refund કરવામાં આવી નથી જ્યારે GPSC દ્વારા 10 દિવસ માં જ refund કરી દેવામાં આવે છે તો વહેલી તકે refund કરવા વિનંતી ..
લી.- FSL EXAM CANDIDATE
@GsssbOfficial
Forensic science lab માટે લેવાયેલ પરીક્ષા scientific assistant,lab technician and lab assistant ની PAK (PROVISIONAL ANSWER KEY) ને 3 મહીના થયા હોવાથી વહેલી તકે FAK (FINAL ANSWER KEY) જાહેર કરી ભરતી પ્રક્રિયા થોડી ઝડપી કરવા વિનંતી...🙏🙏

#LRD_OPT_OUT
લગભગ 25 ઑગસ્ટ પછી #Lrd નું ડોક્યુમેન્ટ માટે ની પ્રોસેસ ચાલુ થશે.તો જે મિત્રો #CCE group A & B કે અન્ય ભરતીમાં પાસ છે અને નોકરી મળી ગઈ છે તો મિત્રો બે હાથ જોડીને નર્મ વિનંતી છે કે તમે dv કરાવતા નહીં.તમારા આ નિર્ણયથી બીજાના ઘરમાં અજવાળું થશે.
#LRD#gprb#CCE#GPSC