*આને કહેવાય ક્રાંતિ*
દિલ્લીના શિક્ષણમંત્રીએ જાહેર કર્યું કે,જે વાલીઓને પોતાના બાળકો પ્રાઈવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં બેસાડવા હોય પરંતુ પ્રાઈવેટ સ્કૂલવાળા LC ના આપતા હોય તો સરકારી સ્કૂલમાં વગર LC એ એડમિશન મળશે@msisodia@GulabMatiala@isudan_gadhvi@Gopal_Italia