અફવાઓથી સાવધાન 🚫
અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગભરાવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી.
#NoPanicPlease
On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat
માન.કેબિનેટ મિનિસ્ટરશ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને આગામી ૧૯ના રોજ ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ બાબતે તાલુકાના અધિકારીશ્રીઓ સાથે VC દ્વારા જોડાઈને આગોતરું આયોજનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી તથા પ્રચાર પ્રસાર કરવાની સૂચનાઓ આપવામાં આવી.
રવિ કૃષિ મહોત્સવમાં મહત્તમ ખેડૂતો અને પશુપાલકો ભાગ લઈ ખેતી અને પશુપાલનની નવી પદ્ધતિઓ દ્વારા મહત્તમ આવક ઉત્પન્ન કરે તે હેતુ સંદર્ભે તમામને આ મેળામાં ભાગ લેવા અનુરોધ અને વિનંતી છે.
ધોરાજી તાલુકા રવિ કૃષિ મેળો-૨૦૨૪
સ્થળ-શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલ,ધોરાજી
તારીખ-૬/૭ ડિસેમ્બર
ધોરાજી તાલુકાના ભુતવડ ગામના સરકારી ખરાબાના સ.નં.૧૭ ની કુલ જમીન હે.૨-૬૫-૦૭ ચો.મી. માં કુલ–૧૦ આસામીઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરેલ દબાણ દૂર કરી અંદાજીત રૂા.૨૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ લાખની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.
#encroachmentremoval
ગઈકાલની ધોરાજી ટાઉનની મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવેલ Garbage Vulnerable Points પરથી કચરો અને Legacy Waste દૂર કરવામાં આવ્યાં અને ભગવતસિંહ હાઇસ્કૂલની મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ Waste પણ દૂર કરાવવામાં આવ્યો.
જશાપર ગામે ચાંદીપુરા વાયરસ પરિસ્થિતિને ગંભીરતાથી લઇ વિવિધ સ્થાનો પર દવા નો છંટકાવ કરવામાં આવ્યો , આ ઉપરાંત આ વાયરસ વિશે જાગૃત કરવા ગ્રામજનોને માહિતી અપાઈ.@DDORAJKOT1 @GujHFWDept