માનનીય કલેક્ટર સાહેબ અમરેલીની સૂચના અન્વયે અને પ્રાંત અધિકારી ધારીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી ખાંભા દ્વારા ખાંભા તાલુકા ના પાટી ગામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી નું દબાણ આજરોજ તા ૩/૧/૨૦૨૫ ના રોજ દૂર કરવામાં આવ્યું.
@CollectorAmr@ddoamreli
તારીખ 6 /1/ 2025 ના રોજ મહેરબાન કલેકટર સાહેબની સૂચના અને પ્રાંત સાહેબ ધારી ના માર્ગદર્શન હેઠળ પ્રાંત કચેરી ધારી તથા મામલતદાર કચેરી ધારીના સ્ટાફ દ્વારા ખનીજ ચોરી બાબતે મેગા ડ્રાઈવ કરતા રેતી તથા કપચી ભરેલ છ ટ્રક અને એક ટ્રેક્ટર પકડવામાં આવેલ
@CollectorAmr@ddoamreli@MinesMinIndia
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.
Take the Bharat Vikas Pledge on MyGov! Commit to the unity and integrity of India while working towards the vision of ‘Ek Bharat, Shreshth Bharat’. Join me by taking the pledge at https://t.co/c1kpV3fjDa https://t.co/UGUEPhxomD via @mygovindia
સિંહોના નિવાસ, સારવાર અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર.
માત્ર કાઠિયાવાડના ગીર પંથકમાં સીમિત થઈ ગયેલ સાવજ આજે ગીરનાં જંગલોથી લઈને છેક દરિયા કાંઠા સુધી 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યા છે. આવો, આપણે સૌ સિંહોના સંરક્ષણ માટે જાગૃત બનીએ.
#LionPrideOfGujarat
ખાંભા તાલુકાના નેસડી-2 ગામે રાત્રી સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તથા ગામે તલાટી દફતર તપાસણી કરી એ ફોર્મ ભરવામાં આવ્યું વ્યાજબી ભાવની દુકાનની, મધ્યાન ભોજનની , આંગણવાડી કેન્દ્રની પણ ચકાસણી કરવામાં આવી
@CMOGuj@GujPRHDept@CollectorAmr@ddoamreli
નવા માલકનેસ તાલુકો ખાંભા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાંત અધિકારીશ્રી ધારી મામલતદારશ્રી ખાંભા તથા અન્ય વિભાગના અધિકારીશ્રી હાજર રહી લોકો નાં પ્રશ્નો સાંભળી અને નિરાકરણ કરવામાં આવેલ હતું @CMOGuj@GujPRHDept@CollectorAmr@ddoamreli@Mam_Khambha
હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા. ૨૬/૦૫/૨૦૨૪ ના સમયગાળામાં "હિટવેવ એલર્ટ" જાહેર કરવામાં આવેલ હોય જેના અનુસંધાને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અમરેલી જિલ્લા ની જનતાને અનુરોધ કરવામાં આવે છે.
#BeatTheHeat#heatwave#heatstroke
Tip નોડલ એવમ DDO SIR શ્રી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ ધારીની શ્રી જી.એન.દામાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ માટે કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી. SDM SIR શ્રી જાડેજા સાહેબ DyDDO SIR શ્રી ચાવડા સાહેબ હાજર રહ્યા હતા. @ElectionAmreli@ddoamreli@CollectorAmr@AmreliSveep@sdm_dhari