#GPSSB_AAE_ALLOW_BE@CRPaatil
@brijeshmeja1
@devanshijoshi71@Bhupendrapbjp
વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે સિવિલ ઇજનેરીમા ડિપ્લોમા જ ચાલે, પણ સિવિલ ડિગ્રી નહી ! આવુ તે વળી કેવુ?
સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ.
શું વધારે ભણવું એ અમારા માટે ગુનો છે?
@GPSC_OFFICIAL@Hasmukhpatelips GPSC/202324/68 - Additional Assistant Engineer (Civil),
Class-3, Gandhinagar Municipal Corporation
સર આ ભરતી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે પરંતુ પરિણામ હજી સુધી નથી આવિયું જલ્દી થી આપો એવી આશા રાખું છું.
@asianpaints Not applied to smoothly on wall and some dull piches is clearly seen very poor quality not able to apply colour man smoothly are you come end resolve the problem.i hope you solve the problem and back to reply.
@deepakrajani123 સાહેબ મદદનીશ ઈજનેર સિવિલ ના મુદ્દા વિશે આપ શ્રી ને ટ્વિટર ના માધ્યમ થી રજુવાર કરેલી... સાહેબ આ મુદા પર થોડુંક ધ્યાય દોરો... અને પંચાયત ભરતી બોર્ડ અને પંચાયત ડીપાર્ટમેન્ટ જલ્દી થી કોઈ યોગ્ય નિર્ણય લય અને ભરતી પ્રકિયા ને પુરી કરે એવી આશા 🙏
@deepakrajani123
નમસ્કાર સર, ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા અધિક મદદનિશ ઈજનેર (સિવિલ ) પરીક્ષા લેવામાં આવી, જેમા પંચાયત ભરતી બોર્ડ દ્વારા માત્ર ડિપ્લોમા ધરાકો ને જ માન્યતા આપવામાં આવી હતી. તેથી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છતાં પણ તેમને ભરતી મા સામેલ ના કરવામાં આવિયા નહિ.
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
આજે @YAJadeja ને કોર્ટમાં જામીન મળી જાય એવી મહાદેવને પ્રાથના, બાકી ઉમેદાવારોએ હવે એક થઈ સાથે મળી લડવાનું છે જેના માટે તૈયાર રહે, જે વ્યકિત સત્ય માટે લડે છે એની સાથે આવો અન્યાય બિલકુલ નહી ચલાવી લેવાય.
સત્ય નો વીજય થસે
@bindiyabagohil#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh