@brijeshmeja1 @CRPaatil#BRS_અને_કૃષિ_ડિપ્લોમાઓ_સાથે_અન્યાય
આવી રીતે થશે ગાંધીજી ના આદર્શો નો પ્રચાર! આવી રીતે બનશે ગાંધીનું ગુજરાત?
આપશ્રી ઓ પાસે ન્યાયની આશા અને વિશ્વાસ, હવે તમે જ અમને ન્યાય અપાવો.
જો સરકાર ને ગ્રામ સેવક ની ભરતી માં કૃષિ ના ઉચ લાયકાત વાળા ઉમેદવારો ને લેવા હોયતો આ બધાનો ઠરાવ રદ કરી દો અને કૃષિ માં phd ના વિદ્યાર્થીઓ ને લઈ લો જેથી કરીને ખેડૂત ની આવક જલ્દી બમણી થઈ જાય પેન્ટ શર્ટ ની સિલાઈ કરવામાટે નાની શુઇ ની જરૂર પડે નહિકે તલવાર ની @brijeshmeja1 @rabariveer21
BRS વારાને અન્યાય થયો છે.
સરકારે BRS ને દબાવ્યું.
દરેક ભરતી વખતે BRS & કૃષિ ડિપ્લોમા સાથે અન્યાય કરે છે.
#ગ્રામસેવક
@brijeshmeja1
@Bhupendrapbjp
@raghavjitpatel