શ્રી @PatelParbatbhai પટેલ,તમારા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં જે રજુઆત કરવામાં આવી હતી તે બદલ ખૂબ ખૂબ આભાર..પણ સબંધિત વિભાગના મંત્રીશ્રી દ્વારા તમને પત્ર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં મૂળ વિષયને ધ્યાનમાં જ લેવામાં આવેલ નથી.
સાંભળો સરકાર!
Bsc ની લીટી લાંબી કરવા માટે BRS ની લીટી ટુંકી ના કરાય સાહેબ! સંવેદનશીલ સરકાર અમારી ઢગલાબંધ રજુઆતો હોવા છતાં વિદ્યાર્થીઓની સંવેદનાઓને કેમ સમજી શકતી નથી? એક ને રોજગારી આપવા માટે બીજા ની રોજગારી ઉપર તરાપ મારવી એ તો કેવો ન્યાય? ઠરાવ રદ કરી અમને ન્યાય આપો!
@brijeshmeja1