#ગુજરાતની_સરકાર અને #સાઇબર_ટીમને ધ્યાન દોરવા બાબતે
સ્પર્ધાત્મક પરીક્ષાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર ન મુકાયું હોઈ તે પહેલા આ ખાનગી વેબસાઈટ ઉપર રીઝલ્ટ અને OMR મુકાય જાય છે.
તેમાં ઉમેદવારના માર્કસ થી લઇ એની OMR સીટ અને રેન્ક પણ અપલોડ કરવામાં આવેલ છે.
GPSC દ્વારા લેવાયલા વર્ગ 2 ની
કોરોનાના કારણે બાળકોને પડી ગયેલ મોબાઈલની લત છોડાવવી હોય તો બાળકોને વિકલ્પ આપવા પડશે, રમવા દેવા પડશે, બીજા બાળકો સાથે હળવા મળવા દેવા પડશે. બાળકો સામાન્ય થશે પછી જ ભણી શકશે.
Who is @YAJadeja
- He is the one who made Asit Vora resign
- He is the one who exposed Gujarat model
- He is the voice of unemployed and students of Gujarat
- He is AAP’s Youth wing’s Vice President
#kon_jitu_vaghani#kon_jitu_vaghani
#ગ્રામસેવક
વિદ્યાર્થીઓ,વિદ્યાપીઠો,MP/MLA ની માંગણી તા:૧૧.૦૧.૨૨નું જાહેરનામું રદ કરવાની,નહીં કે BRSનો સમાવેશ કરવાની,જેનો સમાવેશ હોય જ એનો સમાવેશ કેમ થાય!મુખ્ય માંગણીનું ખોટું અર્થઘટન કરી મુદ્દાને દબાવવામાં આવ્યો @brijeshmeja1 @vmittra@CRPaatil@CMOGuj@Vivekdoza@golanihemant