ગત રવિવાર ના રોજ લેવાયેલ ગ્રામસેવક ની પરીક્ષામાં ઉમેદવારો(વર્ગખંડ મા��� હાજર)દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ ઉમેદવાર પરીક્ષામાં ગેર હાજર હતા અને વેબસાઈટ ઉપર એની OMR જવાબ સાથે ભરેલી દેખાડવા માં આવે છે.
ઉમેદવાર ગેરહાજર હતો તો આ OMR કઈ રીતે ભરવામાં આવેલ હોઈ શકે ?
જો કોઈ ગેરરીતિ ન
આશ્ચર્યની વાત છે સાહેબ ! હજુ સુધી ગુજરાત સરકારે ગ્રામસેવકની પરીક્ષાનું મેરીટ જાહેર નથી કર્યું તે પહેલા આ ખાનગી વેબસાઈટ પાસે વિદ્યાર્થીઓના મેરીટ નો ડેટા કેવી રીતે આવ્યો??
@sanghaviharsh સાહેબ તાત્કાલિક ધોરણે તપાસ કરવામા આવે. @brijeshmeja1 @Bhupendrapbjp@Vivekdoza@devanshijoshi71
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષાથી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો@drmanishdoshi @inc_manharpatel @hemangmraval
#ગ્રામસેવકનું_રદ_કરવામાં_આવે_પેપર!ગ્રામ સેવક માં ગેર હાજર ઉમેદવાર ની OMR અપલોડ થઈ એવી વાત વહેતી થઈ છે.એને આન્સર કી સાથે સરખાવતા જાણવા મળ્યું કે સેટિંગ કરવા વાળા એ પરીક્ષા પત્યા બાદ OMR સીટ માં91 સ��લેક્ટ કર્યા.@cyssnational @VijayTh80923013 @devanshijoshi71 @AvadhChaudhari
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષા થી વિદ્યાર્થીઓનું માનસિ�� મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષારદ_કરો @brijeshmeja1 @VijayTh80923013 @cyssnational
Brs ના વિધાર્થીઓ ને સાઈડલાઈન કરવા માટે સરકાર કોઈજ કસર છોડી નથી. પેલા પોતાની પોસ્ટ બચાવ લડ્યા. એન હવેસરકાર દ્વારા https://t.co/mN8pPQpxcFએગ્રિકલ્ચર ના વિધાર્થીઓ ને ન્યાય આપવા માટે ગ્રામસેવક ના અભ્યાસક્રમ માંથી પણ પૂછવામાં આવ્યું નથી. આછે ગુજરાતની સંવેદનશીલ સરકાર.@VijayTh80923013