@YAJadeja Aa sarkaar have potane bhagvan samajva lagi che aene avu lage che k BJP vagar gujarat na loko no udhdhar j nathi
Pan Chutani najik j che have 2022 ma j bhul kari che te bijivar na karta
@YAJadeja આ લોકો ને કાઢો હવે ખબર નઈ સરકાર કેવી રીતે આવી ગઈ બધા ખલી બૂમો પાડે છે અમે નથી આપ્યો વોટ કોઇ આપતા નઈ સરકાર બદલો યુવાનોને મારી નાખશે આધુનિક અંગ્રેજો
આ #વિડિયો
🔴21 માર્ચ 2023
🔴18 મે 2023
ના રોજ આપેલ નિવેદન નાં છે, જે ગુજરાતના આદરણીય ગૃહમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ.
ત્યારે મે પણ એક માર્મિક ટકોર કરતો વિડિયો બનાવેલ હતો.
આજે આ વાતને #નવ_મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. #સપ્ટેમ્બર મહિના પછી ફીઝીક્લ ગ્રાઉન્ડ લેવાની વાત હતી હજી સુધી જાહેરાત નું નોટીફિક્શન સુધા નહીં આવેલ.
⛔ઝડપથી આ બાબતમાં સંગ્યાન લેવાની જરૂર છે.
⛔વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક રાહ જોઈએ રહિયા છે.
#Declare_Police_RR
#Declare_Police_Recruitment
#વિદ્યાસહાયક, #પોલીસ ભરતી હોય કે અન્ય ભરતી બાબતે વારંવાર જાહેરાત આવે છે પરંતુ ભરતી બાબતે કોઈ સ્પષ્ટતા થતી નથી ક્યાં સુધી બસ જાહેરાત કરી ઉમેદવારો માં ભ્રમ પેદા કરશો?
કરાર આધારિત ભરતી બંદ કરી ખાલી જગ્યા પર રેગ્યુલર ભરતી કરવામાં આવે
@narendramodi@CMOGuj@sanghaviharsh
વાઘ આવ્યો... વાઘ આવ્યો...🤯
આવું છેલ્લા એક વર્ષ થી આવે છે...😠
પણ કોઈ ભરતી આવતી નથી,
બસ વિદ્યાર્થીઓને ઉઠ્ઠા ભરાવાય છે..
મહિનામાં બે વાર આવા ગુમરાહ કરાવનાર સમચાર સામે છે. ધંધાદારી ધંધો કર્યા કરે છે. વિદ્યાર્થી તો બસ રાહ માં ને રાહ માં.....
#declare_police_bharti#Goverment_Job
અમને તો હવે એવું લાગે છે... કે ભગવાન પાસે પોલીસની ભરતી સુધી મૃત્યુના મળે તેવું વરદાન માગીશું તો ભગવાન એમ સમજશે કે અમે અમર થવાનું વરદાન માગીએ છીએ...
છેલ્લા 4 મહિના થી RRના ઠેકાણા જ નથી પડતાં... બસ તારીખ પે તારીખ 😂
@sanghaviharsh@Bhupendrapbjp@Hasmukhpatelips@deepakrajani123