@Bhupendrapbjp Today is 26th January, a historic day to remember our national heroes and freedom fighters who faced hardships to give us a republic nation
. 💐💐 Happy Republic Day💐💐
@narendramodi Today is 26th January, a historic day to remember our national heroes and freedom fighters who faced hardships to give us a republic nation.
💐💐 Happy Republic Day💐💐
@Bhupendrapbjp આજે 26 મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે મુશ્કેલીઓ વેઠી છે.
💐💐 ગણતંત્ર દિવસની શુભકામના💐💐
@CMOGuj સાહેબશ્રી @Bhupendrapbjp અમારા જેટકો ના નિમણુંક બાબતે આપશ્રી એ હજુ સુધી કઈ નિર્ણય આપ્યો નહિ તો સર આપણી ભાજપ સરકાર ને અમારી એટલી વિનતી કે અમને તમારા હસ્તે ઓડર આપવાની વાત થઈ હતી તો સર અમને વિશ્વાસ છે આમની સરકાર પર કે અમને અન્યાય નહિ થવા દે 1224 ઉમેદવાર અને એમના પરિવાર ના હિતમાં 🙏