ગુજરાતના સરકારી કર્મચારીઓના ૭મા પગારપંચના ભથ્થામાં ૧/૧૦/૨૦૨૨ થી વધારો HRA + MEDICAL+ TA મા વધારો થતા સરકારશ્રીને વાર્ષિક ૩૫૦૦ કરોડના કહેવાતા બોજા સામે (૨૦૧૬ થી ૨૦૨૨) સુધીનો સાતમા પગારપંચ પ્રમાણે નો પગાર કર્મચારીઓ ને ના ચુકવીને
૬ વર્ષ x ૩૫૦૦ કરોડ = ૨૧૦૦૦ કરોડ નો ફાયદો "સરકારને
જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી..
એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી.
સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો.
એમા સિંહને મનમાં થયુ કે પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે..
એણે એક ભમરાને
1/6