🏥 આયુષ્યમાન આરોગ્ય મંદિર, ઝુંડાળા
અમારા આરોગ્ય સેન્ટરને NQAS Assessment સફળતાપૂર્વક પાસ કરી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, તે બદલ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ સફળતા સમગ્ર ટીમની મહેનત, સમર્પણ અને સહકારનું પરિણામ છે. 🙏
🌟 ગુણવત્તાસભર આરોગ્ય સેવા — અમારો સંકલ્પ! 🌟
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા ખાતે "સાથી" તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીવાપર ના મેલ તેમજ ફીમેલ સુપરવાઇઝરશ્રી ઓ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળાના કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલ @HealthDeptGuj@deshani_manish@thojasdan@ZundalaGPRaj
તા ૧૧.૦૯.૨૫ ના રોજ "રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ" અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ઝુંડાળા તળેની પ્રાથમિક શાળાઓમાં તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કૃમિની ગોળી ગળાવવામાં આવેલ અને શાળાના બાળકોને આરોગ્ય લક્ષી માર્ગદશન આપેલ. @SbccHealth@ZundalaGPRaj@DDORAJKOT1@RjtTho_jasdan
𝐓𝐨𝐝𝐚𝐲 𝐢𝐬 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 𝐃𝐚𝐲!
The day is celebrated on 29th August to commemorate the birth anniversary of legendary hockey player #MajorDhyanChand.
▪️Theme 2025: “𝙎𝙥𝙤𝙧𝙩 𝙩𝙤 𝙋𝙧𝙤𝙢𝙤𝙩𝙚 𝙋𝙚𝙖𝙘𝙚𝙛𝙪𝙡 𝙖𝙣𝙙 𝙄𝙣𝙘𝙡𝙪𝙨𝙞𝙫𝙚 𝙎𝙤𝙘𝙞𝙚𝙩𝙞𝙚𝙨” – highlighting how sports unite people, break barriers, and foster harmony.
#NationalSportsDay | #NationalSportsDay2025
#DGukesh defeats Magnus Carlsen in the 6th round of the #NorwayChess2025 tournament in Stavanger City. This marks #Gukesh’s 1st-ever classical win over Carlsen.
આજ રોજ વિશ્વ તમાકું નિષેધ દિવસ નિમિતે જીલ્લા પંચાયત રાજકોટ ખાતે જીલ્લા પંચાયત કચેરીના તમામ સ્ટાફે તમાકું કે તમાકુની બનાવટની કોઈપણ ચીજ વસ્તુ નું સેવન ન કરવા પોતે તેના ફેમિલી કે સમાજને તમાકુના દૂષણથી દૂર રાખવા શપથ લેવામાં આવેલ. @CMOGuj@MoHFW_INDIA@GujDCoffice
મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા રાજકોટ ઝોનના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓં સાથે એક દિવસીય તાલીમનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે કરવામાં આવેલ. @CMOGuj @WCDGujarat @BhanubenMLA@GujDCoffice@InfoGujarat
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધું સુદ્રઢ બની.
રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદર માં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના 'નમોશ્રી'..
#healthcare
રાજકોટ જિલ્લા પંચાયત ની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા કક્ષાએ આઈ.સી.ડી.એસ સ્ટાફ તથા આરોગ્ય શાખા ના સ્ટાફ ને CMAM ની તાલીમ આપવામાં આવી . @CMOGuj @WCDGujarat @inforajkotgog@BhanubenMLA