ગુજરાતના બેરોજગાર યુવાનો અને યુવતીઓ નમ્ર પૂર્વક અપીલ કરીએ છીએ કે ભાવનગર અને રાજકોટ કોર્પોરેશનની Mphw-Fhwની પરીક્ષા એક જ તારીખે અને એક જ સમયે હોવાથી બંને પરીક્ષા આપવી શક્ય નથી માટે આપ સાહેબને વિનંતી કે અમને બંને પરીક્ષા આપવા મળે તે માટે તારીખ બદલવા વિનંતી @smartcityrajkot

આજ રોજ #સેનેટરી ઈન્સ્પેક્ટર #બેરોજગાર યુવા સમિતિના સભ્યો પ્રતિકભાઈ, પંકજભાઈ, નિકુલભાઈ, જગદીશભાઈ અને બીજા અન્ય મિત્રોની ગાંધીનગર ખાતે આવતાની સાથે જ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે માટે તેમને તાત્કાલિક છોડવામાં આવે.
#MPHW#બેરોજગાર@CMOGuj@dgpgujarat@PradipsinhGuj
ગઈ કાલે પોલીસ મિત્રો ને હાથો બનાવીને અમારા ઘણા મિત્રો અને અમારા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) અને નીરવભાઈ જોષી તથા બીજા અન્ય લોકોને પોલીસ અટકાયત કરી લઈ ગયેલ છે તો એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો@dgpgujarat@CMOGuj@PradipsinhGuj

#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો અન્યાય થયો એટલે શિક્ષિત યુવાનો વિરોધ કરે છે, શું ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ પણ ના કરવાનો? ,બંધારણ અનુચ્છેદ 19-A વાણી સ્વતંત્રતા નુ મહત્વ ગુજરાત મા રહ્યુ નથી? કાયદા અને પાવર બેરોજગાર ઉપર જ ચલાવવાનો? ઘોડા રેલીઓ મા છુટે ને તાળા બેરોજગાર ના તબેલે 🤔.
સર્વે Mphw Fhw મિત્રોએ Vmcમાં ભરતી અન્વયે ફોર્મ ભરેલા હતા જેમાં ઓનલાઈન ફી ભરવાની હતી
જે પણ મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે એમને સ્પામ મેસેજ આવી રહયા છે જેમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીની વાત છે તો આનું જવાબદાર કોણ? ડેટા કોને લીક કર્યો??
@GujaratPolice@VMCVadodara@CyberGujarat