પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
માનનીય CM ગુજરાત શ્રી @vijayrupanibjp સાહેબ તથા માનનીય ગૃહ મંત્રી શ્રી @PradipsinhGuj સાહેબ તથા શ્રી @dgpgujarat સાહેબ તમામ સત્તા અધિકારી સાહેબ ને હું પોલીસ પરિવારની વિનંતી આપ સમક્ષ રજુ કરી રહ્યો છું પોલીસ કર્મચારીના પગારની વિસંગતતા દૂર કરી #૨૮૦૦# ગ્રેડ પે કરી આપવા વિનંતી.🙏