🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અ���ે પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની ��ેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબશ્રી સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે ચર્ચા તેમજ સંવાદ અર્થે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ની આજ રોજ રાજભવન ગાંધીનગર મુકામે મુલાકાત કરવામાં આવી...🙏
PM-Kishan સન્માન નિધિ યોજના અંતર્ગત Kyc માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલતા અભિયાન અંતર્ગત આજ રોજ ગામ- ���તનપુર તા- માતર જિલ્લો- ખેડા, લાભાર્થી ખેડૂતોને Face- Kyc કરી આપવામાં આવ્યુ તેમજ અન્ય ખેડૂતોને પણ kyc કરાવી લેવા જણાવ્યું #pmkishanyojana #kyc @DAOKheda @khedaGSmandal
GPSSB દ્વારા લેવાયેલ વિવિધ પોસ્ટ નું વેઈટિંગ લીસ્ટ જાહેર/ઓપરેટ કરતા પહેલા ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ૩)રીક્રુટમેન્ટ (એક્ઝામીનેશન) રૂલ્સ ૨૦૨૧ ના નિયમ - ૧૪ અન્વયે Reshuffling કરવા નમ્ર વિનંતી @Hasmukhpatelips@CMOGujarat@Bhupendrapbjp