@Rivaba4BJP TET-1 ભરતીમાં OBC સાથે વારંવાર અન્યાય શા માટે?
અગાઉ માત્ર 13% અનામત અપાઈ અને લગભગ 500 જગ્યા ઓછી રાખવામાં આવી.
નિયમ મુજબ 27% અનામત પૂરી આપો.
માત્ર OBC ઉમેદવારોને જ કેમ વારંવાર અન્યાય?
માનનીય મુખ્યમંત્રીશ્રી, તાત્કાલિક ન્યાય આપો.
#TET1#OBC_27Percent#JusticeForOBC#Gujarat
આવતી કાલ નો સૂરજ ઘણા મિત્રો માટે સોના નો ઉગશે પણ એમનું શું જેમને 10-15 દિવસ માટે આજીવન અંધારું રહશે..શિક્ષકની ભરતી સાથે વયમર્યાદામાં વધારો પણ આપજો જેથી 100-150 ઉમેદવાર જે નોકરીથી વંચિત રહે એવા છે એમને પણ સોના માં સુગંધ ભળે..@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@hdraval93
@Bhupendrapbjp દાદા ટેટ 1 પાસ ઉમેદવારોના ભવિષ્યને બચાવો 🙏😔
@Rivaba4BJP જી આજથી 31 દિવસ શિક્ષક બનવા માટે લાયક રહ્યા છે.@drpradyumanvaja જી
મારા જેવા હજારો ઉમેદવારો વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભા હોઈ #વિધ્યાસહાયક_ભરતી વર્તમાનપત્રમાં ઝડપથી જાહેર કરવામાં આવે એવી અપેક્ષા.
@Bhupendrapbjp દાદા ટેટ 1 પાસ ઉમેદવારોના ભવિષ્યને બચાવો 🙏😔
@Rivaba4BJP જી આજથી 33 દિવસ શિક્ષક બનવા માટે લાયક રહ્યા છે.@drpradyumanvaja જી
મારા જેવા હજારો ઉમેદવારો વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભા હોઈ #વિધ્યાસહાયક_ભરતી વર્તમાનપત્રમાં ઝડપથી જાહેર કરવામાં આવે એવી અપેક્ષા.
@drpradyumanvaja@CMOGuj@InfoGujarat ધોરણ 1થી 5 વિદ્યાસહાયક ભરતી ઝડપથી જાહેરાત આપવામા આવે તો નવા સત્રથી બાળકોને શિક્ષકો મળી રહે અને લાયક ઉમેદવારોને તેમજ વય મર્યાદાના આરે ઉભેલા ઉમેદવારો સરકારી શિક્ષકની જોબ મળે.
2011 થી 2026 સુધીની તમામ ટેટ વન વેલીડ ઘણી ધોરણ એક થી પાંચ માં ખાલી રહેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરવા ભરતી જાહેર કરવામાં આવે એવી શિક્ષણ મંત્રી રિવાબાને વિનંતી છે
#Tet1 RTI મુજબ 31/07/2024 માં 16181 ખાલી જગ્યા હતી,નિવૃતિના કારણે 21354 જગ્યાઓ ખાલી હતી ત્યારબાદ 7500 ની જાહેરાતથી 5500 આસપાસ જ શિક્ષકોની નિમણૂક કરાઈ, બાદ 11 મહિનામાં 5000 શિક્ષકો નિવૃત્ત થયા હશે જેથી 20000+જગ્યા ખાલી હશે,કૅલેન્ડર મુજબ પુરી ભરતી કરો @drpradyumanvaja@Rivaba4BJP
@dave_janak એક તો આખા ગુજરાત માં 31-05-2025 ની સ્થિતિ એ 21354 જગ્યા ખાલી તેમાંથી ખાલી 5500 ની ભરતી કરી તો પણ 16000 જગ્યા ખાલી છે ત્યાં બાદ આજે 11 મહિના માં બીજા નિવૃત થયા એ અલગ તો.. ટેટ-૧ લેવાય ગઈ તો પણ હવે હાલ મુર્હૂત તો સારા ચાલે તો ભરતી ની જાહેરાત કેમ નથી આપતા..?..@hdraval93@Rivaba4BJP